________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણુમસ.
( ૪૩૯ )
કારણ કે; આ અતિ મૂઢરાજા અનગલ–પ્રચંડ મ્હારા ભુજખલને જાણતા નથી. પરંતુ જેને મ્હેં પેાતાના ખલવર્ડ નપુ ંસકની માર્ક સ્થાન ભ્રષ્ટ કરેલે છેતે ધર્માંરાજા શું સુખ લઇ અહીં આવ્યા છે? પ્રથમ મ્હેં એને વૃદ્ધત્વને લીધે જીવતા મૂકયે હતેા. હાલમાં યુદ્ધ યજ્ઞની અંદર પ્રથમ આહુતિ એની જ હું કરીશ. ધ રાજા મહુ વૃદ્ધ હાવાથી મરવાને તૈયાર થયા છે તે ઘટિત છે, પરંતુ પારકાને માટે આ ત્હારા રાજા મૂર્ખની માફક શા માટે મરવાની ઇચ્છા કરે છે ? ઠીક હું સમજી ગયા કે; ધ પુત્રીના કહેવાથી પિતા– ધર્મરાજાના સ્થાનમાં આ રાજા વગર મ્હાતે મરે છે. મહુ ખેદની વાત છે કે; સ્ત્રીને સ્વાધીન થયેલા પુરૂષોની બુદ્ધિ કેટલી ? આ લેાકેા મ્હારા હાથે મરવાના છે એ પ્રકારની વિધિએ લખેલા પેાતાના લેખ સત્ય કરવા માટે આ આહીંઆં આવ્યા તે ચેાગ્ય કર્યું છે. રે તુ ? હું હારી પાછળ યુદ્ધ કરવા માટે જરૂર આવુ છુ, રણસંગ્રામની અંદર ધમ રાજા અને દ્ઘારા સ્વામીને પણુ તુ બતાવજે. એ પ્રમાણે મેાહના પ્રત્યુત્તર સાંભળી ક્રૂત ત્યાંથી વીદાય થયા. ખાદ ભયંકર ભ્રકુટી ચઢાવી માહરાજાએ દુષ્યોન સેનાપતિની પાસે પેાતાનુ સૈન્ય તેજ વખતે તૈયાર કરાવ્યુ. સ્ફુરણાયમાન માત્સર્ય થી બનાવેલા ખખ્ખરને શરીરે ધારણ કરતા, પરરૂપ, દુષ્કૃત્ય અને પ્રમાદમાદિક અસ્ત્રોથી વિભૂષિત માહુરાજા નાસ્તિકતારૂપ હસ્તીપર બેસી અન્યાય, વાચાલ અને કુશાસ્ત્રરૂપ પ્રધાનાદિક સહિત શત્રુઓને જીતવા માટે ચાલ્યે.
મેહરાજા બહુ જોસથી યુદ્ધમાં ચાલ્યે, ત્યારે બહુ પ્રકાર ની સુંદર ચેષ્ટાઓ કરતા સ્તબ્ધત્વ, અનાવ, કુમારપાળઅનેમાહ- ક્રાર્ય, નિદા અને વ્યસન વિગેરે ઘણા સુભટા રાજાનું યુદ્ધ તેની આગળ ચાલતા હતા. તેમજ ક્રોધાદિક ઘણા તેના પુત્ર અને શત્રુઓના ગ્રાસ કરવામાંજ
For Private And Personal Use Only