________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
( ૪૨૯ )
હાસ્યું ? સુરિ ? મારિશ્મિ તનયા તે સાત ! મોઢુ ! ત્રિયા, किं दीनेव ? पराभवेन स कुतः ? किं कथ्यतां कथ्यताम् । माचार्य गिरा परार्ध्यगुणवान् हृद्वक्त्रहस्तोदरा
न्मामुत्तार्य कुमारपालनृपतिः पृथ्वीतलादाकृषत् ॥ १ ॥
“ હું સુંદર ! તુ કાણુ છે ? હું તાત ! માહ ? હું હારી વ્હાલી પુત્રી હિંસા છું. મેાહુ એક્ષ્ચા, આવી દીન જેવી કેમ થઇ છે ? પુત્રી એલી, મ્હારા પરાજય થયા છે, જેથી હું આવી દશામાં આવી પડી છું. પરાજય કાણુ કર્યાં અને તે થવાનું શુ કારણ ? તું જલદી ખેાલ, હિંસા ખેાલી, શ્રીહેમચંદ્રસૂરિના ઉપદેશથી ઉત્તમ ગુણવાન શ્રીકુમારપાલભૂપતિએ હૃદય, મુખ, અને હાથમાંથી મ્હને ઉતારી ભૂતલમાંથી કાઢી મૂકી છે. ” એમ હિંસાની વાણી સાંભળી એકદમ મેહરાજાના હૃદયમાં કાપવાલા પ્રગટ થઇ અને તે મળ્યે, હે વત્સે ! તું રૂદન કરીશ નહીં, ત્હારા શત્રુઆને હું રાવરાવીશ. હાલમાં આ રાજા અન્યને છેતરનાર લિંગધા રીઓના વાકયાવડે ત્હારી ઉપર વિરક્ત થયેા છે, તેથી તને દેશવટા આપ્યા છે. વળી તે રાજા શ્રીહેમાચાના પ્રભાવથી અતિશય પ્રભાવિક થયા છે, પર`તુ પોતાની શક્તિવš હું તેને ધીમે ધીમે ધર્મ સ ંશયમાં નાખી દઇશ. હવેથી હું ત્હારા કાઇ એવા વર ઉભા કરીશકે; જે ત્હારૂં એક છત્રપણું પૂર્વની માફ્ક વિસ્તારશે. ઇત્યાદિ વચનેા વડે પેાતાની પુત્રી-હિંસાને મહામુશીખતે શાંત કરી માહુરાજાએ તેને પોતાની પાસે સ્થાપન કરી.
એ પ્રમાણે ઉત્કટ દયારૂપ સુધારસવડે પ્રાણીઓને જીવાડતા, તેમના આશીર્વાદવડે જેમ હુ ંમેશાં સર્વ સમૃદ્ધિઆવડે પેાતાનો વૃદ્ધિ કરતા, શ્રીહેમાચાર્યના સદુપદેશવડે તત્ત્વપ્રકાશના ઉદ્ભયથી
For Private And Personal Use Only