________________
Shri Mahavir Jain Aradhana Kendra
યક્ષઆગમન.
www.kobatirth.org
સપ્તમસ.
( ૪૦૭)
કોઇપણ હાથી મદજલની અખંડિત ધારા વડે ભૂતલને સિચન કરતા એકદમ આન્યા.તેને જોઇ સભાના લેાકેા ભયભીત થઇ ગયા. ગજશિક્ષામાં ભીમકુમાર બહુ દક્ષ હતા, નિર્ભયપણે તેણે હાથીને શાંત કર્યાં. પછી તે હાથી સૂર્ય સમાન પેાતાની કાંતિવડે સભ્યજનાને વિસ્મય પમાડતા યક્ષરૂપે પ્રગટ થયા અને તે બહુ આનંદપૂર્વક મુનિના ચરણમાં નમ્યા. મુનિએ પોતાના જ્ઞાનથી યક્ષને કહ્યું, પોતાના પાત્ર હેમરથરાજાને દુ:ખમાં પડેલા જોઇ તેના રક્ષણમાટે તું ભીમકુમારને લાવ્યા. અને હાલમાં તેને તેના પિતા પાસે લઈ જવાની તું ઇચ્છા કરે છે. આ પ્રમાણે મુનિનુ વચન સાંભળી યક્ષ ખેલ્યા, મુનીં ? આપ મહા જ્ઞાની છે, આપે જે કહ્યું તે સત્ય છે એમ કહી ફરીથી તે ખેલ્યા, હે મુનીશ્વર ? પૂર્વજન્મમાં આ હેમરથરાજા મ્હારા પાત્ર હતા, માટે ભીમકુમારને લાવી આ રાક્ષસથી મ્હે એનુ રક્ષણ કર્યું. વળી પૂર્વજન્મમાં સમ્યકૂશ્ર્વતત્ત્વના કાંઇક અતિચાર આવવાથી હું' ઇંદ્રની સમૃદ્ધિને યાગ્ય હતા, છતાંપણુ વ્યંતર થયા એ ખેદજનક છે. તેા હવે આપ મ્હારી ઉપર કૃપા કરાને ફરીથી મ્હને સમ્યકૃત્વ આપે એ પ્રમાણે પ્રસન્ન થયેલા યક્ષે ચારણમુનિની યાચના કરી. પછી મુનિશ્રીએ યક્ષ અને હેમરથને મેાક્ષના તત્ત્વરૂપ સમ્યક્ત્વ આપી તેનું માહાત્મ્ય કહ્યું, તથા;– तिर्यग्नारकभावदावदहनो मर्त्यधुलोकोद्भव -
द्वारोद्घाटनकुञ्चिका पृथुभवाकूपारयानं महत् । पुण्यां भोरुहभास्कर स्त्रिभुवन-श्रीलब्धिदिव्यौषधं,
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मुक्त्या कृष्टिनवांकुटी विजयते सम्यक्त्वमेकं नृणाम् ॥ १॥
તિયર્ અને નારકના ભાવરૂપ વનને ખાળવામાં અગ્નિ સમાન, મનુષ્ય અને સ્વર્ગલેાકના જન્મરૂપ દ્વારને ઉઘાડવામાં
For Private And Personal Use Only