________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામસર્ગ
(૪૧૫) ચારેવમાં પોતાને વા અન્યને માટે જે કઈ પાપિષ્ટ
બકરાં તેમજ મૃગલાં વિગેરે ને વધ કરશે તે જીવદયા. પુરૂષ રાજદ્રોહી થશે, એમ નગરમાં નગા
રાની ઉઘેષણ કરાવી રાજાએ પ્રાણીઓના જીવિતદાનની માફક અમારી પ્રવર્તાવી. તેમજ વ્યાધ-મૃગહિંસક, શૌનિક-કસાઈ, ધીવર-માછીમાર અને કલાલ વિગેરેના પાપસ્થાને ઉચછેદ કરી તેમની પાસે પણ જીવદયા પળાવવા લાગ્યા. તે સમયે જુગારીઓમાં સત્યવાણું અને દુષ્ટ લેકમાં શિછતા જેમ કસાઈ વિગેરેમાં તે દયા આશ્ચર્યકારક પ્રગટ થઈ. તેમજ રાજાની આજ્ઞાથી કેઈપણ માણસ વાછરડાં, બકરાં અને ગાયે વિગેરે પ્રાણીઓને પણ ગાળ્યા વિનાનું પાણી પાતા નહોતા. ત્યારબાદ રાજાએ પોતાના દેશમાં તેમજ પોતાના સ્વાધીન રાજાઓના દેશમાં પણ હિંસા નિષેધને માટે પિતાના હિતપુરૂષને મેકયા. ભૂપતિના હુકમથી તેઓએ પણ સૈરાષ્ટ્ર, પાટરી, ખંભાત, સમુદ્રકિનારાના અનેક સ્થલ, લાટ, માલવ, આભીરક, મેદપાટ, મરૂ-મારવાડ અને સપાદલક્ષદેશમાં જઈને શક્તિ, ભક્તિ અને દ્રવ્યાદિકવડે સર્વત્ર પાપવ્યાધિની માફક હિંસાને નિષેધ કરાવ્યું. ધૂતાદિકપણ હિંસાનાં કારણ છે એમ જાણું રાજાએ સમસ્તકમાં નગારાની ઉદઘોષણાપૂર્વક ધૃત વિગેરે સાતે - સનો નિષેધ કરાવ્યો. પછી સાતે વ્યસનોનાં મૃત્તિકાનાં પુત્તળાં બનાવ્યાં, તેમનાં મુખ મથી શ્યામ કર્યા, પછી તે સાતેને ગધેડા પર બેસાડી દરેક રસ્તાઓમાં ફેરવીને નગરમાંથી તથા પિતાના દેશમાંથી કાઢી મૂકયાં. પિતાના દેશની અંદર કેઈપણુ ઠેકાણે કોઈ પણ માણસ જીવ
હિંસા કરે છે વા નથી કરતે ! તેની તપાસ માટે માહેશ્વરવણિફ. શ્રી કુમારપાલે પોતાના ચરપુરૂષો મોકલ્યા. તેઓ
પણ હંમેશાં સર્વત્ર ફરતા ફરતા હિંસકોને
For Private And Personal Use Only