________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪)
શ્રીકુમારપાળચરિત્ર.
રાજા મંચ્યાદિ સહિત ગુરૂ પાસે ગયે, ચરણકગુરૂનેઉપકાર. મળમાં વંદન કરી ગુરૂને કહ્યું, ભગવાન એક
જીલ્લાથી આપના પ્રભાવનું હું કેટલું વર્ણન કરૂં? અગત્યની માફક આપ હારા દુઃખ સાગરનું વારંવાર પાન કરે છે. આપના પ્રાચીન ઉપકારોને કોઈપણ બદલો લ્હારાથી વળે તેમ નથી. વળી આ હાલના ઉપકારને નિષ્કયતા વસ્તુત: ક્યાંથી હોય? સર્વ ઉપકારમાં પ્રાણ રક્ષણ કરવું તે સીમા છે, અર્થાત એનાથી અધિક બીજે કઈ ઉપકાર નથી. વળી તદુપરાંત જે હુને આપે સદ્ધર્મને બંધ કર્યો તે તેની ઉપર લા–શિખા સમાન થયેલ છે. આપને પ્રત્યુપકાર હું કેવી રીતે કરી શકું? જેમકે -- प्रक्षाल्याऽक्षतशीतरश्मिसुधया गोशीर्षगाढद्रवै
लिप्त्वाऽभ्यर्च्य च सारसौरभसुरस्वर्णप्रसूनैः सदा । त्वत्पादौ यदि वावहीमि शिरसा त्वत्कर्तृकोपक्रिया
प्राग्भारात् तदपि श्रयामि भगवन्नापर्णतां कर्हिचित् ॥१॥ “હે ભગવન ? પૂર્ણચંદ્રના અમૃતવડે આપના ચણેને ધઈ, ગશીર્ષ ચંદનના ગાઢ દ્રવ્યવડે વિલેપન કરી, ઉત્તમ સુગંધવાળાં દિવ્ય સ્વર્ણપુષ્પોથી પૂજીને હંમેશાં હું હારા મસ્તકે વારંવાર ધારણ કરું, તે પણ આપે કરેલા અનેક ઉપકારના દેવામાંથી કઈ દિવસ હું મુકત થઈ શકું તેમ નથી.” આ પ્રમાણે નરેંદ્રની કૃતજ્ઞતાથી પ્રસંન થયેલા શ્રી હેમચંદ્રસૂરિ બેલ્યા, હે રાજન ! મહું હારો છે ઉપકાર કર્યો છે જેથી આ પ્રમાણે તું બેલે છે. તું જે દુ:ખમાંથી મુકત થાય છે તે હારા પુણ્યને પ્રભાવ છે, કારણ કે, દીવ જે અંધકારને નાશ કરે છે તે તેના તેજને જ મહિમા છે. વળી જેની પાસે હંમેશાં પુણ્યરૂપી સૂર્ય
For Private And Personal Use Only