________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
(૪૧૩)
ગુરૂસખે.
શાંત થયા. ત્યારે મયૂરની માફક હૃષ્ટ થયેલા શ્રીકુમારપાલભૂપતિએ મધુરવાણીએ પ્રશ્ન કર્યાં. પ્રભા ? મિથ્યાત્વરૂપ ધત્તુરાના આસ્વાદથી હું બ્રાંત થયા હતા, જેથી લે–માટીના ઢાને સુવર્ણ સમાન અને અતત્ત્વને પણ તત્ત્વરૂપ હે... જાણ્યુ હતુ, હાલમાં તેા આપની વાણીરૂપ અમૃતનું પાન કરવાથી મ્હારા ભ્રમ ચાલ્યે ગયા છે. સમગ્ર ધર્માદિતત્ત્વસ્વરૂપ યથાર્થ હું જાણ્ છુ. મેષરૂપ શલાકાવડે મ્હારા અજ્ઞાનપટલને દૂર કરી આપે જ્ઞાનમય નેત્ર પ્રકટ કર્યું છે. વળી હે ભગવન્ ? મ્હારી ઉપર કૃપા કરી મહાન કલ્પદ્રુમ, ચિંતામણિ વિગેરેના મહિમાને તિરસ્કાર કરનાર શ્રાવક ધર્મમાં મ્હને સ્થિર કરા. એ પ્રમાણે રાજાની પ્રાર્થનાના સ્વીકાર કરી શ્રેષ્ઠ લગ્નમાં મહાત્સવપૂર્વક ચતુર્વિધ સ ંધની સાક્ષીએ શ્રી હેમચંદ્રસૂરિએ વિધિપૂર્વક સત્કર્મના સમૂહની માફક અખિલ ભૂમંડલનુ ઐશ્વય હાયને શું? તેમ સમ્યક્ત્વ સહિત શ્રાવક ધર્મના ઉપદેશ કર્યા, બાદ વરરાજા વધુને જેમ શ્રીકુમારપાલનૃપતિ ધર્મ લક્ષ્મીને આગળ કરી પવિત્ર સમવસરણની પ્રદક્ષિણા કરતા બહુ શાલાને પાત્ર થયા. રાજાની ઉપર મુનિઓએ શ્રીખંડચ’૪નના વાસક્ષેપ કર્યો, જેથી તે સદિશાઓમાં પ્રસરી ગયા. તે સમયે લેાકેાને વસતક્રીડાના અનુભવ થયા. આદ આસક્ત થયેલી પુણ્યલક્ષ્મીએ મૂકેલા હજારા કટાક્ષ હેય ને શું ? તેમ સંઘ લાકાએ રાજાની ઉપર નાખેલા શુદ્ધઅક્ષત-ચાખા શૈાલતા હતા. શ્રીકુમારપાલરાજા શ્રાવકધર્મ પામી આ લાકમાં પણ ભિવ ષ્યમાં પ્રાપ્ત થનાર મેાક્ષની વાનકી સમાન પરમાન ંદ પામ્યા. તે સમયે સર્વત્ર દયા હર્ષ પામતી હાય, વિવેકિતા વળગતી હૈાય, દાન, શીલ, તપ અને ભાવના વિગેરે વિલાસ કરતાં હાય તેમ દિગ તર
For Private And Personal Use Only