________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૮)
શ્રીકુમારપાળચરિત્ર. લાઓ બેલ્યા, હે બચ્ચાઓ? શું અહીં તમે હીઓ છો? સુખે થી અહીં આનંદ કરે. શ્રીકુમારપાલનરેશના ભયથી આ લેકે તમારી તરફ દૂર દષ્ટિ કરવાને પણ સમર્થ નથી.” વળી તેના રાજ્યમાં જીવહિંસા નિષેધનું આથી બીજું શું વર્ણન કરવું ? કારણ કે, જુગારમાં પણ “મારી” એવા બે અક્ષર કેઈપણ બોલતું નથી. નવરાત્રનો પ્રસંગ આવે, તે સમયે શ્રી કુમારપાલરાજા ગુરૂની
આગળ બેઠા હતા, ત્યારે દેવીના પૂજારાઓ નવરાત્રિમાં રાજાને વિનતિ કરવા લાગ્યા. રાજન્ ? કંટેદેવીપૂજક. શ્વરી વિગેરે આપની નેત્રદેવીઓ છે, તેમની
પૂજા માટે સાતમ, આઠમ અને નવમી એ ત્રણે દિવસે અનુક્રમે સાત, આઠસો અને નવસે બકરા અને તેટલાજ પાડાઓ દરેક વર્ષે આપવામાં આવે છે. માટે આ સર્વ પશઓ અમને અપા. જેથી દેવીઓની પૂજા થાય. જે નહીં આપે તો તેઓ દેધ કરશે અને તે જ વખતે હાટું વિઘ કરશે. એમ પૂજારીઓનું વચન સાંભળી રાજાએ નજીકમાં જઈ ગુરૂને પૂછયું. હવે હારે શું કરવું? કંઈક ધ્યાન કરી ગુરૂ બાલ્યા. રાજી શ્રીજીને ભગવાને કહ્યું છે કે, દેવતાઓ પ્રાણીઓને મારતા નથી. તેમજ માંસ પણ ખાતા નથી, પરંતુ શાકિનીઓની માફક કેટલીક નિર્દય દેવીઓ માત્ર કીડાને લીધે પિતાની આગળ મરાતા પશુઓને જોઈ ખુશી થાય છે. આ દેવીના પૂજારાએ દેવી પૂજનના બહાનાથી પશુઓને વધ કરી પોતે જ ખાય છે. મહા ખેદની વાત છે કે, સ્વાર્થ માટે આ તેમની પ્રાર્થના છે. માટે આપવાનાં બકરાં અને પાડાઓને દેવીના મઠમાં પુરાવે. પછી તેના દ્વારમાં તાલે દેઈ પોતાના માણસે મૂકી તેને બંદેબસ્ત રખાવે. એમ કરવાથી સર્વ પશુઓ રાત્રીએ જીવતાં જ રહેશે.
For Private And Personal Use Only