________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦)
શ્રી કુમારપાળચરિત્ર. પ્રકારના વિમાનમાં બેઠેલા પરિવાર સહિત કમલાનામે યક્ષિણ આપને નમવામાટે આવે છે. એમ તેઓ કહેતા હતા તેટલામાં જલદી વિમાનમાંથી ઉતરી પોતાની કાંતિવડે સભ્યજનેને ચક્તિ કરતી તે યક્ષિણી ભીમકુમારને નમી, ત્યારબાદ નીચે બેસીને તે બોલી, કુમારેંદ્ર પ્રભાતમાં મહેં મુનિઓને પૂછ્યું, હાલમાં ભીમકુમાર કયાં છે? પરંતુ મુનિઓએ કંઈ પણ ઉત્તર આપે નહીં. પછી જ્ઞાનવડે તને અહીં જાણું તરતજ હું ત્યાંથી નીકળી, માર્ગમાં કેટલોક વિલંબ થયે, હાલમાં હું અહીં આવી છું. જેથી આપનાં દર્શન થયાં. હેમરથરાજાની બળાત્કારે આજ્ઞા લઈ ભીમકુમાર મિત્ર
હિત યક્ષે બનાવેલા વિમાનમાં બેસી ગયે, પછી સ્વપુરપ્રવેશ. યક્ષાદિક પણ પોતપિતાના વિમાનમાં બેસી
ગયા. સ્વર્ગમાંથી ઇંદ્ર જેમ ત્યાંથી વિમાનની રૂઢિ સહિત ભીમકુમાર નીકળે, તે સમયે દિવ્યકાંતિમંડલથી વિભૂષિત અને ચાલતા વિમાનવડે સેંકડો સૂર્યવાળું હોય તેમ આકાશને લેકે જેવા લાગ્યા. આકાશમાર્ગે પ્રયાણ કરતા ભીમકુમારની આગળ યક્ષિણીએ પિતાની દેવીએ પાસે અદ્ભુત નાટક
ત્સવ કરાવ્યું. તેનાટયવિનેદને લીધે આકાશમાં ચાલતા સિદ્ધાદિક દેએ બહુ ઉતાવળ હતી તેપણ ક્ષણમાત્ર સ્થિરતા કરી, એમ આકાશ માર્ગનું ઉલ્લંઘન કરી હરિવાહનરાજાને પુત્ર-ભીમકુમાર પિતાના નગરની પાસમાં રહેલા ઉદ્યાનની અંદર જીનાલયની નજીકમાં ગયો. ત્યાં જીરેંદ્રભગવાનની પૂજા કરી સુરેંદ્રની માફક ભીમકુમારે તુષ્ટ થયેલી યક્ષિણુ પાસે ઉત્તમ પ્રકારનું સંગીત કરાવ્યું. તેને ધ્વનિ સાંભળી હરિવાહનરાજાએ પૂછયું, મંત્રિનું ? આ શબ્દ કયાંથી આવે છે? એમ તે પુછતે હતું તેટલામાં ત્યાં ઉદ્યાનપાલક આવે, નમસ્કાર કરી તેણે વિનતિ સાથે કહ્યું કે, હે દેવ? વિમાનવડે પૃથ્વીને ભાવતે આપને પુત્ર હાલ ઉદ્યાનમાં
For Private And Personal Use Only