________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
(૪૯)
કાલીકાસુરી.
તેવામાં લેાકેાને ઉંચા કાન કરાવતા ગાઢ ડમરૂકના શબ્દોવડે આકાશભૂમિને એકાકાર કરતી, વિવિધ આયુધરૂપ પત્રાથી સુથેાશિત પેાતાની વિશભુજાઆવડે આકાશ વૃક્ષનું વૃક્ષપણું પ્રગટ કરતી અને સિદ્ધવિદ્યાના પ્રભાવથી સૂર્ય સમાન અતિકાંતિમય તે કાપાલિક સહિત કાલિકાદેવી ત્યાં આવી. ભીમકુમારને નમસ્કાર કરી તે મેલી, સ્વસ્થાશય ? પેતાની ઇચ્છાથી અપાર આકાશ મંડલમાં ફરતી ફરતી ત્હારા નગરની ઉપર હું આવી, ત્યાં ત્હારા નામના ઉચ્ચાર કરતાં ત્હારાં માતા પિતા અને પારજનાના પ્રલાપ સાંભળી હું આકાશમાંથી નીચે ઉતરી અને તેમને મ્હેં કહ્યું, મહીનાથ ? એ દિવસની અંદર ત્હારા પુત્રને હું અહીં' લાવીશ. એમ પ્રતિજ્ઞા કરી જલદી હું' ત્હારી પાસે આવી છું. માટે હે મહાશય ! તું જલદી તૈયાર થા. વિયેાગાગ્નિથી અત્યંત ખળતાં ત્હારાં માતાપિતા વિગેરેને પેાતાના દર્શનરૂપ જલવડે તુ શાંત કર. એ પ્રમાણે કાળિકાનું વચન સાંભળી ખુશ થયેલેા ભીમકુમાર ચાલવાની તૈયારી કરે છે, તેટલામાં આકાશમાર્ગે અપારકાંતિમય વિમાનશ્રેણી દેખાવા લાગી, સ્ફુરણાયમાન વાજીંત્રાના ધ્વનિવડે આરણ્યકમયૂરીને નચાવતી તે વિમાન પતિને જોવા માટે સભ્ય જનેાનાં નેત્ર આકાશ તરફ ખુલ્લાં થઇ ગયાં. તે વિમાનાના મધ્ય ભાગમાં કાંતિના સમૂહવડે આકાશને લિ પતી, નિ:સીમ સ્વરૂપવડે લક્ષ્મીને પણ લજાવતી, અને મુખવડે દિવસે પણ વિકસ્તર ચંદ્રપણાને ખતાવતી હાય તેમ કેાઇ દૈવી સભ્ય નાની ષ્ટિગોચર થઇ.
દેવીને જોઇ આ કાણુ હશે? એમ સભાના લેાકેા વ્યાકુળ થઇ જોતા હતા, તેટલામાં તેણીના પાર્ધાનુચર દેવકમલાયક્ષિણીતા વિમાનમાંથી આવી ભીમકુમારને પ્રણામ કરી એલ્યા, દેવ ? અમારી સ્વામિની નાના
For Private And Personal Use Only