________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૮૭) નાખત. ભીમકુમારનું નામ સાંભળતાં જ કાપાલિકના હદયમાં અગ્નિજવાલા પ્રગટ થઈ અને તે બે , રે દુ? પ્રથમ હારે ભીમકુમારના મસ્તકથી જ દેવીની પૂજા કરવી હતી, પરંતુ તે નપું. સકની માફક નાશી ગયે, તેના બદલામાં હું તને અહીં લાવ્યા છું, વળી તે ભીમકુમાર પણ વિંધ્યાદ્રિમાં મુનિઓની પાસે હાલ રહ્યો છે એમ દેવીએ મને કહ્યું છે. પરાક્રમના જીવન સમાન આ તેને જ ખ હારા મસ્તકને છેદવા માટે હું અહીં મંગાવ્યો છે. વળી જે શ્રી જીનેશ્વરભગવાન અને ભીમકુમારનું તું શરણ કરે છે તે બંને જણ દેવની માફક રૂર્ણ થયેલા હારી આગળ હારૂં રક્ષણ કરવાને શક્તિમાન નથી. જે હેં આ કાલિકાદેવીનું શરણ કર્યું હિોત તો આ મરણકાલમાં તે હારૂં રક્ષણ કરત. એમ બહુ તિરસ્કાર કરી, દુષ્ટ તે કાપાલિક મહિસાગરને મારવા તૈયાર થાય છે. તેટલામાં મહાપરાક્રમી ભીમકુમાર તેને ધિક્કારવા લાગે, રે રે અધમ? ભીમકુમાર નાશી ગયા એમ તું કહે છે? તેજ હું પોતે હારી આગળ ઉભે છું. જે હારામાં બળ હોય તે પ્રહાર કર. કઈ બલવાનને તું મારે તો હું હારી શક્તિ જાણું. પરંતુ સર્વ લેકે ગરીબ પ્રાણીઓનું બલિદાન આપે છે. સિંહનું કઈ પણ આપતું નથી. હું પ્રહાર કરીશ ત્યારે તું અને ત્યારી દેવી પણ શક્તિમાન નથી. કારણકે, સિંહ જ્યારે મૃગને મારે છે ત્યારે તેને બચાવવાને કણ સમર્થ થાય છે? એમ કહી તેના હાથમાંથી પ્રહારવડે પોતાને ખરું પાડી નાખી મg ઐઢમલ્લની સાથે જેમ ભીમકુમાર તેની સાથે યુદ્ધ કરવા લાગ્યું. બંનેના પાદપ્રહારથી પીડાયેલી પૃથ્વી દુ:ખીની માફક કંપવા લાગી, તેમના સિંહનાદના પ્રતિધ્વનિવડે મઠપકાર કરવા લાગ્યા, તેમજ તેમના પાદપ્રહારના શબ્દો વડે આરણ્યક સિંહાદિક એવા પ્રાણીઓ પણ જાગ્રત થયા. અને મૃગાદિક તે ત્રાસ પામી ચારે દિશાઓમાં પલાચન થઈ ગયાં. એમ લાંબે વખત બહુ પ્રચંડ સંગ્રામ ચાલે, જેથી
For Private And Personal Use Only