________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સસમસ,
( ૩૮૯ )
કારણ કે; સેવક સ્વામીને સ્વાધીન હાય છે. દેવતાઓને કવલાહાર નહીં હાવાથી માંસ તા તું ખાતી નથી, છતાં માત્ર ક્રીડાને લીધે નિરપરાધી પ્રાણીઓના શામાટે વધ કરાવે છે? સામાન્ય જીવના વધ કરવાથી પણ મ્હાટા અનર્થ થાય છે તે ત્રણેલાકનુ રક્ષણ કરવામાં સમર્થ એવા મહાપુરૂષાના વધતુ તેા કહેવું જ શું? વળી આ ત્હારૂં દેવીપણું એ સાક્ષાત્ પુણ્યનું જ ફૂલ છે, એ તું જાણે છે છતાં પણ હે દેવ ? આવુ પાપ કરે છે તે ત્હારા કેવા વિવેક ગણાય ? માટે પાપરૂપ અંધકારને અમાસની રાત્રી સમાન પ્રાણી વધના ત્યાગકરી પુણ્યપ્રકાશના સૂર્યોદયસમાન દયાધ નુ તું પાલન કર. એ પ્રમાણે ભીમકુમારના ઉપદેશથી પ્રતિમાષપામી દેવીએ તેનુ વચનમાન્યકર્યું, પછી કાપાલિકને મુક્ત કરાવી તે પેાતાના સ્થાનમાં ગઇ.
ભીમઅને
મતિસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવીના ગયા બાદ ભીમકુમારે વિનીત એવા પેાતાના મિત્ર મતિસાગરને પૂછ્યું, આ પાખંડીને તું જાણુતા હતા, તેમજ મ્હને પણ તું શિખામણ આપતા હતા, છતાં તું એના પાશમાં કેવી રીતે આવી પડયા ? મતિસાગર મેલ્યા, દેવ ? ત્હારી સ્ત્રી સાયંકાલે દ્ઘારા મકાનમાં ગઇ, ત્યાં તને જોચા નહીં તેથી તે લુંટાઈ હોય તેમ અહું આક્રંદ કરવા લાગી. તે સાંભળી ત્હારાં માતાપિતા એકદમ સૂચ્છિત થઈ ગયાં, કેટલીક વારે તેએ સર્ચતન થયાં, ખાદ તે પણ પ્રલાપ કરવા લાગ્યાં. જેથી ત્યાં બહુ કાલાહલ થઇ ગયા. પછી ભૂપતિએ હુને પૂછ્યું, ભીમકુમારની હારી સાથે ગાઢ મૈત્રી હતી, તેથી તું જાણતા હઈશ, સાચી વાત આલ, કાઇ એને હરી ગયા છે ? કે; તે પાતાની ઇચ્છાથી કાઇપણ ઠેકાણે ગયા છે ? આ પ્રમાણે રાજાના પ્રશ્ન સાંભળી હું કંઇક જવાખ આપતા હતા તેટલામાં ત્હારી કુલદેવી બહુ પ્રભાવિક
For Private And Personal Use Only