________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૪)
શ્રી કુમારપાળચરિત્ર. હને મારવાની ઈચ્છા કરે છેવળી ત્યારે ધર્મ પણ કે છે? કે, એકનું રક્ષણ કરે છે અને બીજાને મારે છે. ખરેખર સંતપુરૂષ તે મધ્યમણિની માફક મધ્યસ્થ–પક્ષપાત રહિત હોય છે. વળી હું ખરેખર ર્સિહજ છું, દેવ નથી, પૂર્વભવના સંસ્કારથી મનુષ્ય ભાષા હું જાણું છું, માટે હારૂં ભક્ષ્ય હું ઓડીશ નહીં. તે સાંભળી વિસ્મય પામી ભીમકુમાર બે, રે સિંહ? જો કે, હારું કહેવું સત્ય હશે, પરંતુ આ માણસને તું છેડી દે, મ્હારા માંસવડે હું તને તૃપ્ત કરૂં છું. સિંહ બોલ્યા, પૂર્વભવમાં એણે મને એવું દુઃખ દીધું છે કે ઘણા ભાવમાં પણ એને મારવાથી મહને શાંતિ થાય તેમ નથી. ફરીથી ભીમકુમાર બે , ત્યારે આ શત્રુપર ક્રોધ કર ઉચિત નથી, કારણ કે, દરેક વસ્તુ પોતાના કર્મથી જ આવી મળે છે અને બીજાતે નિમિત્ત માત્ર ગણાય છે. કેઈ પણ જમ્યા સિવાય મરતો નથી. અદત્તવસ્તુ કોઈ દિવસ મળતી નથી, તેમજ કર્યા સિવાય ભેગવાતું નથી. એ વાત તું નક્કી સમજ. માટે એની ઉપર ક્રોધને ત્યાગ કરી એને છોડી દે અને હે મૃગે? મહારા અંગવડે પિતાનું શરીર પોષવા તું કૃપા કર. એમ તેણે ઘણુંએ કહ્યું છતાં ક્રોધથી પુરૂષને જ્યારે તેણે ન છોડયો ત્યારે તેની પાસેથી વસ્ત્રની માફક ખેંચીને બલાત્કારે ભીમકુમારે તે પુરૂષને પોતાની પાસે લઇ લીધું. બાદ તે પુરૂષને ખાવા માટે આવતા સિંહને પશુની માફક પગે પકડીને પાષાણ ઉપર તેણે પછાડો, જેથી તે દેવની માફક જલદી અદશ્ય થઈ ગયે. મૃત્યુના ભયથી મુકત કરેલા પુરૂષને શાંત કરી તેને સાથે
લઈ રાજકુમાર ત્યાંથી આમ તેમ ફરતે ફરતે રાજભવન. રાજ ભવનમાં ગયે. વિમાનસમાન રાજમહેલની
લક્ષમીને વારંવાર જેતે ભીમકુમાર તુકથી મોહિત થઈ ગયું અને દરેક માળની શોભા જે સાતમા માળે
For Private And Personal Use Only