________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3 વિષ પિતાના
માટે ક્રોધ એ નથી અને
(૩૮). શ્રી કુમારપાળચરિત્ર. થાય છે. વળી સર્પાદિકથી પ્રગટ થતું વિષ પોતાના ઉત્પત્તિ સ્થા નને નાશ કરતું નથી અને આ ક્રોધ તે તેને પણ નાશ કરે છે, માટે ક્રોધ એ વિચિત્ર પ્રકારનું વિષ છે. અથવા સ્વ અને પારને બાળવાથી અગ્નિને તથા ક્રોધને સરખા માન્યા છે, પરંતુ અગ્નિ ક્ષણમાત્ર દાહ કરે છે અને ક્રોધ તો જીવતાં સુધી બાળે છે. હું ભવ્યાત્માઓ? ક્રોધ કરીને પણ જે છેવટે ક્ષમા માગે છે તે પુરૂષને અચંકારતભફ્રકાની માફક દેવતાઓ પણ નમે છે. આ ભરતક્ષેત્રમાં પિતાની સંપદાવડે સ્વર્ગશ્રીને અત્યંત
જીતનાર અને માલવદેશના આભૂષણ સમાન ચંદ્રપતિ. ઉજજયિનીનામે નગરી છે. જેની અંદર ધા
ર્મિક લેક ગુણ છેદ-પ્રત્યંચાનેવેધ–દયાદિક ગુણેનો નાશ કરતા નથી. તેમજ ચાપવિદ્યા–ધનુર્વિદ્યા=અપવિદ્યા શીખતા નથી. અને માર્ગ–બાણે ફેંકતા નથી=યાચકોનું અપમાન કરતા નથી. તેમાં ચંદ્રની માફક સુંદર આકૃતિવાળો ચંદ્રનામે રાજા હતો. તે હંમેશાં કુવલય-ભૂમંડલ કુમુદ ને ઉલ્લાસ આપતા અને તમસૂ-અજ્ઞાન=અંધકારના સમૂહનો નાશ કરતે હતો. તેમજ જેની કીર્તિદિગંતમાં પ્રસરી હતી. જેમકે –
कुमुदममदमैन्द्रः सिन्धुरोनोध्धुरौनाः,
ટિઝગિરિરઃ રાઃ કાતરા विधुरतिविधुरश्रीः स्वस्तटिन्यस्तवेगा,
विलसति सति विष्वग्द्रीचि यत्कीर्तिपूरे. ॥१॥ જેની ઉજજવલ કીર્તિને સમૂહ સર્વદિશાઓમાં વિલાસ કરે છતે, કુમુદવન મંદ થઈ ગયું, ઐરાવણહાથી ઓજસહીન થઈ ગયે, રફટિકગિરિ-કૈલાસ શ્યામ પડી ગયે, શંકર પણ
For Private And Personal Use Only