________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૬ )
શ્રીકુમારપાળચરિત્ર.
દ્વેષ બહુ વધતા ગયા. એક દિવસ તે એકઠા થઇ રાજા પાસે ગયા અને તેમણે વિનયપૂર્વક કહ્યુ` કે; આ પુરાહિત મહાદુષ્ટ છે, તે હુંમેશાં ચાંડાલી સાથે ક્રીડા કરે છે. રાજાએ પણ કાનના કાચા હાય છે, તેથી તેણે કઇપણ વિચાર કર્યા વિના ચર્ડને સભાની અંદર ઉભા કર્યા અને તેલથી ભોંજાયેલા રૂવડે તેનુ શરીર વીંટી લીધું, પુરાહિત ક્રોધથી બહુ શાપ આપતા હતા, છતાં પણ અગ્નિવર્ડ ક્રુમની માફક તેને સળગાવી દીધા. અહેા ? દ્વેષના પરિણામ કેવા નઠારા હાય છે ? એકની સાથે પણ કરેલા વિરાધ અનેક વિપત્તિઓ આપે છે અને સર્વ લેાકના વિરોધ તે જીવિતના પણ નાશ કરે છે. પછી તે પુરાહિત મરીને અશ્રુભ ધ્યાનથી સ``ગિલનામે રાક્ષસ થયા. કારણ “અંતકાલમાં જેવી મતિ તેવી ગતિ થાય છે. ” એ વાણી સત્ય છે. અવધિજ્ઞાનથી પેાતાના મરણનું કારણ જાણી મૃત્યુની માફ્ક ભયંકર તે રાક્ષસ બહુ રાષથી અહીં આવ્યા. અતિ દુ:સહુ તિરસ્કાર કરી વાયુ વાદ ળાઓને જેમ નગરવાસી લેાકેાના અપારકરી આકાશની માફ્ક આ નગરને તેણે શૂન્ય કર્યું. ત્યારમાદ તે રાક્ષસ પોતે સિંહુ થઇ આ હેમરથરાજાના કચુકણુ વિભાગ કરવા લાગ્યા. “અહા ! વેરની સ્થિતિ દુરંત હાય છે, ” તેટલામાં એના પૂર્વજથી ખેંચાયા હાય તેમ ઉત્કૃષ્ટ બુદ્ધિમાન્ તુ અહીં આવી પહોંચ્યા અને તે સિદ્ધ પાસેથી એને ત્હ મુકત કર્યા. અહે!? “પૃથ્વીપર વીર પુરૂષા હાય છે.” તેમજ અહીં પાંચાલિકા-પુત્તળીએ પાસે ત્હારી સર્વ સ્વાગતાદિ ક્રિયાઓને પણ તે રાક્ષસેજ કરાવી. કારણ કે “ ગુણાવડે આ દુનીયામાં કંઇપણ દુર્લભ નથી,” તેજ હું રાક્ષસ ત્હારી આગળ ઉભેા છું, તે આ હેમરથરાજા અને તેજ આ શુન્ય નગર છે. આ વાત તું સત્ય જાણુ. વળી ત્હારી શક્તિને લીધેજ એંદ્રજાલિકની માફક મ્હે' આ સર્વ લેાકેાને પ્રગટ કર્યો, આગળ રહેલા નગ
For Private And Personal Use Only