________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
( ૩૯૫ )
ગયા. ત્યાં સજીવ હાય ને શું ? તેવી માણિકયની ખનાવેલી પુત્તળીઓએ સ્ત ંભા ઉપરથી નીચે ઉતરી ભીમકુમારના સત્કાર કર્યાં. અને અમૂલ્ય આસનપર તેને બેસાર્યાં, પછી સ્નાનની સર્વ વસ્તુઓ આકાશમાંથી લાવીને સ્નાન માટે તેમણે પ્રાર્થના કરી. ભીમકુમારે નગરની બહાર રહેલા મતિસાગરને તેએજ પાસે ત્યાં મેલાવરાવ્યેા. ત્યારબાદ આશ્ચર્ય સાગરમાં મગ્ન થએલા મ'ને જણે સ્નાન કર્યું. ઉત્તમપ્રકારનાં દ્વિવ્યવસ્ત્ર તથા દિવ્યઅલંકાર ધારણ કરી મને જણ તેમણે લાવેલુ દિવ્યભાજન જમ્યા. ભીમકુમારની આજ્ઞાથી જેને મૃત્યુથી બચાવ્યા હતા તે પુરૂષ પણ જમીને સેવકની માફક વિનીત થઇ તેમની પાસે બેઠા. પછી કપૂ રખડસહિત તાંત્રુલ અને કુસુમાદિક આપી સર્વ પુત્તળીઓ પાતપેાતાના સ્ત ંભપર મેસી ગઈ.
તે જોઇ વિસ્મિત થયેલા ભીમકુમારે તે પુરૂષને પૂછ્યું કે; આ આશ્ચર્ય કેવું ? તેટલામાં ત્યાં આગળ રહ્યું સર્વેગિલરાક્ષસ રાયમાન કાંતિમય કેાઇ દેવ પ્રગટ થયા. અને તે ખેલ્યા, સત્પુરૂષ ? ત્હારા પરાક્રમથી હું તુષ્ટ થયા છું, ભીમકુમાર પણ ખેલ્યે, જો તું પ્રસન્ન થયેા હોય તે ખેલ! તું કાણુ છે? આ પુરૂષ કાણુ છે? અને આ નગર શૂન્ય શાથી થયું છે ? વળી એનું નામ શું ? દેવ એલ્કે, આ હેમપુરનામે નગર છે, એની અંદર વાસુદેવ સમાન સમર્થ એવા આ હેમથ નામે રાજા છે. પ્રથમ ચંડનામના પ્રસિદ્ધ બ્રાહ્મણ એનેા પુરાહિત–ગાર હતા, તે દાજ ન્ય આદિ દુાવડે અખિલનગરમાં અપ્રિય હતા. એક દુ નતારૂપ દોષ પણ અહુ ખરામ ગણાય તા ક્રોધાદિક સહિતનું તે કહેવુંજ શું!!! તેમજ કેવલ મદિરા અશુભ ગણાય તે મૃગયાદિ વ્યસન સાથે તે વિશેષતર નિંદનીય હાય તેમાં નવાઈ શી ? પ્રતિદિન તે પુરાહિત ઉપર નાગરિક લેાકેાને
For Private And Personal Use Only