________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસમસ
( ૪૦૧ )
કદાચિત્ ચદ્રરાજાએ પોતાના સેવકાને પૂછ્યું, હાલમાં આ મંત્રી ખહુ વહેલે શામાટે ઘેર જાય છે? સેવકાસાય. એ તેની સ્ત્રીનુ ં વૃત્તાંત નિવેદ્યન કર્યું, તે સાંભ્ ળી રાજાને કાતુક થયું, તેથી તેણે કામને પ્રસ ંગ અતાવી તે દિવસે મ ંત્રીને અધ રાત્રી સુધી કચેરીમાં બેસારી રાખ્યા, ત્યારબાદ તે મત્રી પેાતાના ઘેર ગયા. હૈ પ્રિયે ? દ્વાર ઉઘાડે એમ તેણે ઘણી બુમેા પાડી, પરંતુ રાષને લીધે તેણીએ દ્વાર ઉઘાડયુ નહીં. ફરીથી તે ખેલ્યા, હે પતિ ? તુ ક્રોધ કરીશ નહી. આજે કઇ કામને લીધે અત્યાર સુધી રાજાએ હુને બેસારી રાખ્યું. ધનની ઇચ્છાથી ખરીદાયેલા જેને આત્મા સ્વાધીન નથી તે પુરૂષ સ્વેચ્છા પ્રમાણે જવા આવવાને કેવીરીતે શિકમાન થાય ? વળી;
विक्रीणीते धनलवकृते जीवित सौख्यहेतोः,
स्वातन्त्र्यञ्च त्यजति भजति द्वाःस्थतां मानलब्ध्यै । कीर्तिस्फूर्त्यै घटयति चटून्यानमत्युच्चतायै,
माहात्म्यार्थं तुदति जनतां सेवकस्याऽद्भुता धीः ??? ॥ १ ॥
“ લેશમાત્ર દ્રવ્ય માટે વિતને પરાધીન કરે છે; સુખના લાભથી સ્વત ંત્રપણું છેાડી દે છે, માનની પ્રાપ્તિ માટે દ્વારપાલની સ્થિતિ ભાગવે છે, કીર્ત્તિના વિલાસ માટે પ્રિયવચન ખેલે છે, ઉચ્ચતા માટે નમન કરે છે, તેમજ મહિમાની ઈચ્છાથી લેાકેાને દુઃખ દે છે, અહા ? સેવકની બુદ્ધિ વિચિત્ર હોય છે. ” માટે રાજાના સેવક થઇ હાલમાં હું રહ્યો છું તે મ્હારા શા દેાષ છે? તું વિચાર કર, ક્રોધના ત્યાગ કર, એમ મંત્રીએ ઘણુંચે કહ્યુ, પરંતુ મહુ ક્રોધના આવેશથી તેની સ્ત્રીએ પ્રત્યુત્તર આપ્યા નહીં તેમજ દ્વાર પણ ઉઘાડયું નહી', ત્યારે સુબુદ્ધિમત્રી ખિન્ન થઇ ખેલ્યા, મ્હારી
77
ર
For Private And Personal Use Only