________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસર્ગ.
(૩૯૧) કુમારની પાસે આવ્યો અને તેના પગમાં પડયે. કાપાલિપ્રાર્થના. પછી તે બેલ્ય, રાજકુમાર? આ પૃથ્વી એક
- લ્હારાવડેજ રત્નગર્ભા છે, જેનું આવું સત્યમય લેકેત્તર તેજ દીપે છે, પ્રથમ હું કેઈથી પણ છતાયે નહોતે. છતાં હાલમાં ન્હ હુને જીત્યા. બીજાઓએ નહીં પીધેલા સમુદ્રને પણ શું અગસ્લિરૂષિ ન પી ગયા? દાદર-કૃષ્ણની માફક કરૂણારસના સિંધુસમાન હે કાદવમાં ડુબતા મંડલની માફક હારે ઉદ્ધાર કર્યો. “ઉપકારીને ઉપકાર કરનાર સેંકડો સંતપુરૂષ હાય છે. પરંતુ અપકારીને ઉપકાર કરનાર તે તું એક જ મહાશય છે.” હું અવળે માર્ગે ચાલતું હતું છતાં મને પ્રાણુદાન આપવાથી તું હારે સ્વામીનાથ હતો. હાલમાં સત્ય અને પથ્યઉપદેશવડે ગુરૂપણ તું થા. ભીમકુમાર બે , જે તું પોતાનું હિત ઈચ્છતો હોય તે પોતના ઘાતની માફક પર ઘાતને ત્યાગ કર. દેવતાને માટે પણ કરેલો આ વધ હિતકારક થતો નથી. કારણકે, મંત્રથી પવિત્ર કરેલું પણ વિષ અવશ્ય પ્રાણઘાતક થાય છે. તેમજ વધ કરવાથી પ્રાણી બહુ દુઃખી થાય છે. જેમકે – जन्तूजासनतः प्रपद्य नरकं भुङ्क्ते चिरं तव्यथा
मेकाऽक्षेष्वखिलेषु पुद्गलपरावर्तान् घनांस्तिष्ठति । प्राप्तोऽपि त्रसतामहिप्रभृतिषु क्रूरेषु बम्भ्रम्यते,
जातोमर्त्यभवेऽपि नैव लभते जीवः कुलाचं शुभम् ॥१॥
પ્રાણુને વધકરવાથી આત્મા નરકસ્થાન પામી ત્યાં ઘણાકાલસુધા અસહાપીડા ભેગવે છે, ત્યારબાદ સર્વ એકેંદ્રિયપૃથ્વીકાયાદિકને વિષે ઘણાપુદ્ગલપરાવર્ત સુધી રહે છે, પશ્ચાત્ ત્રપણાને પ્રાપ્ત થયે છતે પણ અતિક્રૂર સપદિકનિમાં વારં વાર ભમે છે, પછી માનવભવમાં જમીને પણ જીવ શુભકુલા
For Private And Personal Use Only