________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૬)
શ્રી કુમારપાળચરિત્ર. જેની ભીંતે હેટાં મહટાં અસ્થિ-હાડકાંઓથી બાંધેલી,
પરીના કાંગરાઓ, ઉંટના અસ્થિનું દ્વાર,હાકાલિકાદેવી. થીના દાંતનાં ઉંચાં તેરણ, મુડદાંની વેણુઓની
ધ્વજાઓ, બકરાના ચામડાને ચંદ્ર તેમજ ગાઢ રૂધિરથી વ્યાત ભૂમિવાળા તે મઠને જોઈ ભીમકુમાર વિચાર કરવા લાગ્યા, શું આ નિંદાનું સ્થાન હશે ? ભયન ક્રીડા શૈલ હશે ? કિવા મૃત્યુની રાજધાની હશે ? કે; આપત્તિઓનું ખાસ આ ઘર હશે ? વળી તે મઠની અંદર ભયંકર આકૃતિને ધારણ કરતી જાણે મૂર્તિમાન કાલરાત્રિ હાયને શું ? તેમ ખોપરીની માલારૂપ અલંકારથી વિભૂષિત કાલિકાદેવી બેઠી હતી. તેમજ તે દીવ્યદેવીની પૂજા રચવામાં તત્પર તે કાપાલિકને અને તેની પાસમાં ઉભેલા એક ગરીબ પુરૂષને જોઈ ભીમકુમાર વિસ્મય પાપે, અરે! આ શું? એમ તે ચિતવતો હતો તેટલામાં તે ભુજા કાપાલિકને ખડ આપી તેના શરીરમાં પેશી ગઈ. આ પાખંડી સામાન્ય નથી, હારા ખવડે તે શું કરે છે? ગુપ્ત રહી હું જોઉં તે ખરે? એમ વિચાર કરી તે મંદિરના એક ખુણામાં ઉભો રહ્યો. કાપાલિકા દેવીનું પૂજન કરી ભીમકુમારનું ખડી હાથમાં લઈ
કેશ ખેંચીને પોતાની નજીક ઉભેલા પુરૂષને કાપાલિકસાહસ. ક્રોધથી કહેવા લાગ્યા, રે રે દુર્ભગ? પિતાના
ઈષ્ટનું તું મરણ કર. હારા દુર્ભાગ્યને લીધે હાલમાં હારો મરણકાલ આવી પહોંચ્યા છે. કારણ કે, હારા મસ્તકરૂપ કમલને છેદી હું દેવીનું પૂજન કરીશ. પુરૂષ બલ્ય, જગના ઉદ્ધારક શ્રી જીદ્રભગવાન અને તેમને ભક્ત, પ્રચંડપાખંડીએનો નાશ કરનાર ભીમકુમાર મ્હારૂં શરણ થાઓ. હું તેને ના પાડી હતી છતાં પણ તેણે હારા દુષ્ટને સંગ છેડ્યો નહીં. જે તે ભીમકુમાર અહીં હાજર હતા તે જલદી લ્હારા ચૂરેચૂરા કરી
For Private And Personal Use Only