________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૨ )
શ્રીકુમારપાળચરિત્ર.
નથીજ રાજપુત્રીનું હૃદય કામદેવના ખાણાથી વિંધાઇ ગયું. અને તે વિચાર કરવા લાગી. પ્રથમ ખંઢી લેાકેાની સ્તુતિવડે પછી ગાંધોના ગાયનાવડે અને ત્યારબાદ સુગંધિત પવનવડે જણાવેલા આ કાઇ ઉત્તમ પુરૂષ છે. શુ આ કામદેવ હશે? ના, તે તે અનગ–શરીર વિનાના છે, શુ અશ્વિની કુમાર હશે ? ના, તેનાં બે સ્વરૂપ હાય છે. શું ઉર્વશી અપ્સરાનેા સ્વામી પુર્વસ હશે? ના, તે તે! પ્રાચીન સમયમાં થઇ ગયા, હાલમાં તે કયાંથી હાય ? ત્યારે શુ કાઇ દેવ હશે ? ના, દેવની દૃષ્ટિ મિ ંચાય નહીં, કદાચિત્ અન ંગે તપશ્ચર્યા કરીને અનુપમ સ્વરૂપ ધારણ કર્યુ હાય તા આ ઉપમાન પાત્ર થાય, અન્યથા એની ઉપમા થઇ શકે નહીં. માત્ર જોવાથીજ આ કુમાર ચારની માફક મ્હારા હૃદયને હરણુ કરે છે. એનુ કઇ કારણુ મ્હારા જાણવામાં આવતું નથી. ઉ શીના પુરવસ જેમ આ કુમાર મ્હારા પતિ થાય તેાજ મ્હારૂ જીવિત અને યૌવન સ થાય, એમ તે વિચાર કરતી હતી, તેટલામાં ગુણશ્રી-ગુણચંદ્ર તેણીના ષ્ટિ માર્ગ થી ચાલી ગઇ, પછી તે શૂન્યની માફક પેાતાની સખીને પુછવા લાગી, આ પુરૂષ કાણુ છે ? સખીએ પેાતાની હાંશીયારીથી તેણીનુ મન પારખી લીધુ અને ગુણશ્રીનુ સ્થાનાદિક સર્વવ્રત્તાંત પ્રથમથી તેણીના જાણવામાં હતુ તેથી તેણીએ કહ્યું. મનવતી ? આ કામદેવ શ્રેષ્ઠિના પુત્ર ગુણુચંદ્ર નામે પ્રસિદ્ધ છે, લાવણ્યની ખાસ મૂર્તિ તેમજ વિનયમાં તે પ્રધાન છે. વલભીપુરથી વેપારની ઈચ્છાથી અહીં આવેલા છે, ત્હારા પિતાના એની ઉપર હુ પ્રેમ છે. વળી કલાકેલિમાં નિપુણ તે ગુણચંદ્ર ત્હારા પિતાના આગ્રહુથી હંમેશાં આ માર્ગે થઇને આનંદપૂર્વક રાજસભામાં જાય છે, સ્ફુરણાયમાન તરૂણ રૂપી ઉત્તમ વૃક્ષોથી વિભૂષિત આ નગરરૂપી નંદનવનમાં શારીરિક લક્ષ્મીવડે હાલમાં આ કુમાર
For Private And Personal Use Only
•