________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
(૩૬૩)
બહુ કર્મો ક્ષીણ થઈ જાય છે અને આયુષુ સિવાય આકીનાં સાતે કોની-દરેકની કંઇક આછી એક કાડાકાડી સાગરાપમ આકી રહે, ત્યારે સ ંસારમાં ભ્રમણ કરતા જીવા, થાકી ગયેલા મુસાફ સ્નાન માટે જલાશયના ઘાટને જેમ, રાગદ્વેષના પરિણામથી દઢતરસ્થિતિને પ્રાપ્ત થયેલ દુર્ભેદગ્રંથિને પ્રાપ્ત થાય છે. ત્યાંથી રાગાદિક શત્રુએ વડે હણાયેલા કેટલાક જીવા તીરે અથડાવાથી સમુદ્રના ચંચલ તરંગા જેમ પાછા કરે છે. વળી કર્માથી બધાચેલા કેટલાક જીવા રાધાવેધ માટે યંત્ર ઉપર આંધેલા ચક્રસમૂહની માફક ત્યાંને ત્યાંજ ફર્યા કરે છે. વળી ભાવિ બહુ શુભકમી કેટલાક જીવા અપૂર્વકરણરૂપ વાચવš ગિરીંદ્રને જેમ પ્રાઢતિવર્ડ તે ગ્રંથિને ભેદે છે. પછી અ ંતરકરણુ કર્યોમાદ અનિવૃત્તિકરણમાં રહેલા જીવા અ ંત હૂંત્ત વડે ઘણાં કર્યાં ખપાવે છે. ક્ષારભૂમિમાં રહેલા અગ્નિની માફક ઉદયમાં આવેલું મિથ્યાત્વ જ્યારે શાંત થાય ત્યારે પ્રાણીઓ માક્ષ પ્રાપ્તિના હેતુભૂત સમકિતને પામે છે. ગ્રંથિભેદ થવાથી પ્રાણીઓને પ્રથમ જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તે અંતર્મુહૂ પ્રમિત ઔપશમિક જાણવું. આ પર્મિક સમ્યક્ત્વને પૂર્વાચાર્યોએ નૈસર્ગિક-સ્વાભાવિક કહ્યું છે અને ગુરૂપદેશથી જે થયેલુ હાય તેને આભિગમિક કહ્યું છે.
સન્દેવ, ગુરૂ અને ધર્મને વિષે જે દેવ, ગુરૂ અને ધર્મની
ના:-૧ પત્યેાપમના અસંખ્યાતમા ભાગ જેટલી. ૨-એક કાવાકાડી સાગરાપમમાંથી એક મુત્ત અને અનાદિ મિથ્યાત્વ જે અનંતાનુબંધીની ચેાકડી ખપાવવાને અજ્ઞાન–ડેયને છોડવુ' અને જ્ઞાન–ઉપાદેયને આદરવું એવી વાંછારૂપ અપૂર્વ એટલે પહેલાં કયારેય ન આવ્યા હોય એવા જે પરિણામ તે અપૂર્ણાંકરયુ. ૩-મુરૂપ સ્થિતિ ખપાવવાને નિર્મલ શુદ્ધ સમકિત પામે, અને મિથાત્વના ઉદયમટે ત્યારે જીવ ઉપશમ સમક્તિ પામે એવા જે પરિણામ તે ાનિવૃત્તિકરણ.
For Private And Personal Use Only