________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠસર્ગ.
( ૩૬૧ ) માણે ગુરૂની દેશના સાંભળી રાજાને બાધ થયે, જેથી તેણે પિતાના પુત્રને રાજ્યાભિષેક કરી તેજ ગુરૂની પાસે દીક્ષા લીધી, આત્મગુણમાં રમણુકરતા તે પુયસારમુનિ તપશ્ચર્યારૂપ ગ્રીષ્મ
તુવડે કાલુષ્ય-દેષરૂપી જલને સુકાવીને કાલકરી આનંદપૂર્વક સ્વર્ગલોકમાં ગયા. ત્યાંથી ચવીને તે મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થયા, ત્યાં અદ્દભુત ઐશ્વર્ય ભેગવી દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન પામ્યા. પછી તે મુનીંદ્ર અક્ષય એવું મોક્ષસુખ પામશે. હવે તે કુમારપાળ ? મહીપાલ ? હું આ પુણ્યસારની કથા સાંભળી તે ઉપરથી દયારૂપ કહ૫વૃક્ષનું અનંતફલ જાણુને સર્વ સિદ્ધાંતમાં સંમત અને સુકૃતને એક સારભૂત દયાધર્મને તું સ્વીકાર કર. इतिश्रीजैनशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारीणश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरश्रीमद्बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नश्रीमद-अजितसागरसूरिविरचितपरमार्हतश्रीकुमारपाळभूपाळचरितमहाकाव्यगूर्जरभाषायां
कारुण्योपदेशोनाम પs:
D
નવE
k
For Private And Personal Use Only