________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
( ૭૬૯ )
પદાર્થના જે ત્યાગ કરે છે તે પુરૂષ વિવેકી કહેવાય છે. પંચેન્દ્રિય પ્રાણીના વધ કરવાથીજ સવ જાતનાં માંસ ઉપન્ન થાય છે તેા. તે માંસને ખાનારા માણસા પણ રાક્ષસ કેમ ન કહેવાય ? પારકાના માંસ વડે જ જે હુંમેશાં પોતાનુ શરીર પાષે છે, તે નિ ય મનવાળા મનુષ્યામાં અને વ્યાઘ્ર વિગેરેહિંસક પશુએમાં કેટલેા ભેદ રહ્યો ? અર્થાત્ અને સરખા જ ગણાય. માટે દયામય ધર્મને જાણનાર પુરૂષે તે સમયે ઉપન્ન થએલા તેના સરખાવણુ વાળા અનેક જીવા થી વ્યાપ્ત એવામાંસનું કોઇપણ સમયે ભક્ષણ કરવુ નહી. તેમજ જેના પાનથી જીવતા પણ મરેલા સરખા બેભાન બની જાય અને લેાકમાં તથા શાસ્ત્રમાં દુષિત એવા મદ્યની કાણુ ઇચ્છા કરે ? ગાળેલા સીસાના પાનવડે મનુષ્યાએ મરવુ તે સારૂ પરંતુ મદિરાના પાનવડે સર્વત્ર ફજેત થયું તે સારૂં નહીં. અપકીત્તિ, ઉન્મત્ત પણું આદિક અનેક દાષાના સ્થાનભૂત મદ્યના, વિષ મિશ્રિત જલની માફક સર્વ પ્રયત્નથી ત્યાગ કરવા. વળી જેની અંદર અંતર્મુહૂત્ત પછી તેનાસરખી આકૃતિવાળા અનેક જીવા ઉત્પન્ન થાય છે, તે નવનીત~માંખણના પુણ્યાથી પુરૂષ ત્યાગ કરવા. તેમજ મક્ષિકાએ– માંખાના મુખમાંથી નીકળેલું, જેની અંદર અનેક જીવડાએ મરેલા હાય છે અને ગળફાની માફક નિંદનીય એવા મધનું પણ કોઇ દિવસ ભક્ષણ કરવું નહીં. તેમજ પિપળા, પીપર, કાકાદુંબર, ઉંમર અને વડનું ફૂલ અનેક કીડાઓથી ભરેલું હોય છે, માટેતે કુલ કાઇ સમયે ખાવું નહીં. જેની અંદર વમન આદિક સેંકડા દોષો પ્રત્યક્ષ દેખાય છે તેવુ રાત્રિ@ાજન તિયાઁચ સિવાય અન્ય કચે માણસ કરે ? નક્તત્રત-રાત્રિèાજનાર્દિકના મિષથી જે મૂઢ માણુસા રાત્રિએ ખાય છે તેઓ જરૂર શ્રીજીનભગવાને કહેલા અધ: સ્થાનમાં જાય છે, એમ હું જાણું છું. પ્રાયે પશુઓ પણ રાત્રિએ
૨૪
For Private And Personal Use Only