________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
( ૩૭૩ )
અશ્રપૂરથી જેના ઉદય થયા હતા અને સર્વ જીવનમાં ચારે તરફ પ્રસરેલે છતાં પણ સેવકેાને ઠંડક આપતા, તેમજ તે શત્રુઓને તપાવતા હતા. તે હુંરિવાહનરાજાની માલતી સમાન સુકેામલ માલતીનામે સ્ત્રી હતી, શીલરૂપ સુગંધથી મનેાહર જેણીને વષે નૃપતિ ભ્રમરની માફક લીન હતા. આસ્તિકના શિરામણ વિમલએાધનામે તેના મંત્રી હતા. બુદ્ધિવડે જેની તુલનાને નાસ્તિક પણાને લીધે બૃહસ્પતિ પણ પામતા નહાતા.
હરિવાહનરાજાને સિ'હુના સ્વપ્નથી સૂચવેલા માલતી રાણીની કુક્ષિમાંથી રત્નસમાન એક પુત્ર થયા. કુમારજન્મ. આ કુમાર ભીમની માફ્ક બલવાન એવા શત્રુઆને અજય્ય થશે, એમ જાણી પિતાએ મહાત્સવ પૂર્વક ભીમ એવુ તેનુ નામ પાડયુ. તેજ દિવસે વિમલબેાધ મંત્રીને ત્યાં પણ પુત્ર જન્મ્યા હતા. તેનુ મતિસાગર નામ પાડયું. સ્વામી અને સેવકના પરંપરાથી એવા વૃદ્ધિક્રમ ચાલ્યા આવે છે. સત્ત્વ મહત્ત્વાદિક ગુણાવડે સમાનતાને ધારણ કરતા અને કુમારેાના રામ અને લક્ષ્મણની માફક પ્રેમ થયે. એક સાથે લેાજન, પાન વિગેરે ક્રિયા કરવામાં કુશલચિત્ત હેાવાથી પોતાના અસમાન તે તેની પ્રીતિ બહુ વધી ગઈ. તેમજ અને કુમારને વિષે અતિ સ્માર શસ્ત્રવિદ્યાને જોઇ તેની સ્પર્ધાથી જેમ યત્નથી માત્રાવડે અધિક શાસ્ત્રની સ્મૃતિ થઇ. ત્યારખાદ ચાવનના આરંભવડે સૈાભાગ્ય પામતા તે મને કુમારા લક્ષ્મીવડે કામદેવના ગવને દૂર કરવા લાગ્યા, અને પ્રકારે-પરાક્રમ અને બુદ્ધિથી પરસ્પર મળી ગયેલા નાસિકાથી જન્મેલા અશ્વની
૧ સના નામે સૂર્યની સ્ત્રી હતી, સૂર્યનું તેજ નહી સહન થવાયો તે સત્તા અશ્વનું રૂપ ધારણુ કરી ઉત્તરકુરૂમાં તપ કરતી હતી; ત્યારે અશ્વરૂપ ધારી સૂના સમાગમથી તે સગર્ભા થઇ, તેણીએ અન્ય પુરૂષના ભયથી તે
For Private And Personal Use Only