________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૭)
શ્રીકુમારપાળચરિત્ર.
गत्वाऽन्तर्दशनं तनोति शुचितां गव्यादिकुक्षिस्थितं, दुग्धीभूय जगदूधिनोति नयति ध्वंसं क्षुधां पाशवीम् । शीताद्यं विदलत्यवत्यरिगणात् प्राणान् परार्थेष्विति,
प्रौढं चेत्तृणमप्यहो ननु तदा वाच्यो महीयान् किमु ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“અહા? આ જગમાં ઘાસ પણ દાંતની અંદર પીલાઇને કુક્ષિમાં રહેલું ગળ્ય—-ધૃતાદિક મનીને મનુષ્યને શુદ્ધ કરે છે, દુગ્ધ થઇને જગને તૃપ્ત કરે છે, તેમજ તે પશુઓની ક્ષુધાને શાંત કરે છે, શીતાદિકને દૂર કરે છે, શત્રુઓથી પ્રાણની રક્ષા કરે છે. આ પ્રમાણે ઘાસ પણ પરોપકારમાં ખરેખર શક્તિમાન થાય છે તેા મહાન પુરૂષનુ તે કહેવુ ંજ થ્રુ ? ” તુ પરોપકાર કરવામાં પ્રવીણ છે એમ લેાકમુખથી સાંભળી સ્વાર્થસિદ્ધિ માટે હું ત્હારી પાસે આવ્યા છું, માટે હે ભીમકુમાર ? સાવધાન થઇ મ્હારૂં વૃત્તાંત તું સાંભળ, ભુવનક્ષેાભણીનામે મ્હારી પાસે એક ઉત્કૃષ્ટ વિદ્યા છે, તેની પૂર્વ સેવા ખારવર્ષ સુધી મ્હેં કરી છે. હવે તેની સિદ્ધિને ઉદય થવાના છે, પરંતુ અંકુરાએ વરસતા મેઘને જેમ તે સિદ્ધિ ત્હારા સાંનિધ્યને ઇચ્છે છે. આવતી કૃષ્ણચતુર્દ શીના દિવસે તું જે ઉત્તરસાધક થાય તા મૂત્તિ માન્ સિદ્ધિ જેમ તે મ્હારી વિદ્યા સિદ્ધ થાય. વિદ્યા સિદ્ધ થવાથી હું પણુ જલદી હારા ઉપકારક થઈશ. કારણકે, કૃતજ્ઞપુરૂષ પ્રત્યુપકાર ક્યાં સિવાય રહેતા નથી. વિશાલ દક્ષતાવા પવિત્ર બુદ્ધિમાન્ ભીમકુમારે કાપાલિકનુ વચન અંગીકાર કર્યું. પ્રાયે મ્હોટા પુરૂષ! કલ્પદ્રુમની માફક પ્રાર્થનાના ભંગ કરતા નથી. કાળીચે દશના દશ દિવસ ખાકી છે એમ મનમાં વિચાર કરતા
વિદ્યાસાધના.
કાપાલિક પણ ભીમકુમારને પ્રસન્ન કરવાની ઈચ્છાથી તેની પાસે રહ્યા. મત્ર અને યંત્રની કળામય મ્હાટી મ્હાતી વાર્તા કરતા તે
For Private And Personal Use Only