________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમસ.
( ૩૭૧ )
એ કેવી રીતે પ્રાપ્ત થાય એવી હંમેશાં બુદ્ધિ કરવી તેને નિદાન આત્ત ધ્યાન શાસ્ત્રમાં કહ્યું છે. (૪) તેમજ હિંસા હર્ષ, મિથ્યા હું, ચારી અને સંરક્ષણ કરવાથી પ્રાણીઓના હૃદયમાં ચાર પ્રકારનુ` રાદ્રધ્યાન થાય છે. તેમાં હણાયેલા, પીડાયેલા અને ક્ષુભિત થયેલા પ્રાણીએને જોઇ મનુષ્યાને જે હર્ષ થાય તે હિસા નુબંધી રૌદ્રધ્યાન કહ્યું છે. (૧) હિંસામાગ ના ઉપદેશ, કૂટકલ્પના અને લેાકેાને છેતરવાવડે જે હર્ષ થાય તે મૃષાનુ ધી રોદ્રધ્યાન (૨) ચારીની ઇચ્છા કરવી, ચારી કરીને આનંદ માનવા, અને ચારીના ધનવડે હૃદયમાં સાષ માનવા તેને સ્તેયાનુબંધી રોદ્ર ધ્યાન જાણવું. (૩) ધારવાળાં તીક્ષ્ણ શસ્ત્રોથી શત્રુઓને મારી, ગ્રામ નગરાદિકને ભાંગી નાંખી, એકઠા કરેલા ધનનુ સ ંરક્ષણ કરવુ તેને ચેાથું રૌદ્રધ્યાન કહ્યું છે. આત્ત અને દ્ર એ અને દુર્ધ્યાન સ પાપનું મંદિર છે. માટે જેને નરકપીડાની ભીતિ હાય તેણે તે અને અપધ્યાનના દૂરથી ત્યાગ કરવા. મૂશલ-સાંબેલું, ઉખલ -ખાણીઆ, યંત્ર, શત્રુ અને અગ્નિ વગેરે વિવેકી પુરૂષાએ સ્નેહી સિવાય અન્ય કેાઇને આપવાં નહીં. વનને કાપી નાખું, ક્ષેત્રભૂમિ તૈયાર કર, અને ભાડે મળદ લાવી ખેતી વિગેરેનું કામ ચાલવ ઇત્યાદિ પાપના ઉપદેશ પુત્રાદ્ધિ સિવાય બીજાને આપવે નહિં. ધૂતજીગાર, દારૂ, મેષાદિકની લડાઇ, આંદાલન, ભકતાદિકની વિકથા, નિંદા, ગીત, નાટયાદિકનું અવલેાકન, તેમજ ચૈત્યની અંદર ચાર પ્રકારને આહાર, નિદ્રા, ગળફા કાઢવા, કજીએ અને વ્યાપારાદિકની વાર્તા વિગેરે પ્રમાદના બુદ્ધિમાન પુરૂષ ત્યાગ કરવા. (૮) દુોન તથા સાવદ્ય કાર્ય ના ત્યાગ કરી શુભ્રાત્માનું જે એ ઘડી સમપણું રહેવું તેને સામાયિક કહેવાય, સામાયિક કરવાથી આત્માજે કર્મ ખપાવે છે તે ઘણા સમય સુધી દુસ્તપ તપશ્ચર્યાએથી પણ ખપાતાં નથી. ( ૯ ) દિગ્દત–
,
For Private And Personal Use Only