________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ )
શ્રીકુમારપાળ ચરિત્ર,
કુમાર હાય ને શું ? તેમ નાસત્ય—સત્યવાદી અને કુમાર પાતપોતાના સ્વરૂપવર્ડ કયા પુરૂષને જીત્યાવિના રહ્યા ?
એક દિવસ હૅરિવાહનરાજા પ્રભાતમાં પાતાના સ્થાનની અંદર બેઠા હતા. તે સમયે ભીમકુમાર અને વિમલમેાધમ ત્રી. મતિસાગર અને રાજાને વંદન કરવા માટે ગયા. અને જણ રાજાને પ્રણામ કરી તેના ચરણને પેાતાના હસ્તકમલમાં રાજહંસપણાને પમાડી ખુબ સેવા કરવા લાગ્યા. અને પુત્રોની તેવી ઉત્કૃષ્ટભક્તિ જોઇ રાજા અને મંત્રી અહુ ખુશી થયા અને પેાતાના આત્માને પુત્રવાન્ પુરૂષાની મધ્યે મુખ્ય માનવા લાગ્યા. પછી વિમલાધમત્રી ખેાલ્યા, હે વત્સ ! જો કે; તમે અને જણુ સર્વ વાત પોતે જાણેા છે, તેપણ સ્ને હથી હું કંઈક કહું છું”, “ મનુષ્યેામાં ગૈારવપણ ગુણ્ણાથીજ પ્રાત થાય છે, કાઇ દિવસ વૃદ્ધત્વથી થતું નથી. ’ કારણ કે; રત્ન ઘણું નાનુ હાય છે છતાં તે અમૂલ્ય હોય છે અને પાષાણુ ઘણા મ્હાટા હૈાય છે. તાપણુ તે કિંમતને લાયક થતા નથી. ઉત્તમ મેાતીના મનાવેલે। હાર પણ ગુણ-દેરાના ત્યાગ કરવાથી તેજ વખતે હૃદયમાંથી નીચે પડે છે. માટે ગુણાના આગ્રહ કરવા. વળી આ યાવન મનુષ્યાને વિના મદ્યપાને મદોન્મત્ત કરે છે, નેત્રોમાં પડલ વિના અધ કરે છે અને મૂર્છા વિના અચેતન કરે છે. એજ કારણથી ચાવનવડે ઉન્મત્ત થયેલા માણસેા કાર્યાકાર્યની વા પણ જાણતા નથી, તેમજ અવળા માર્ગે તેઓ ચાલે છે. આ દુની યામાં માત્ર એક યાનજ નાનાપ્રકારના અનર્થનું કારણ છે. વળી એની અંદર આ એશ્વર્યના ભાગ તે અગ્નિ અને વાયુના સમાગમ સરખા છે. વિકાર પામતા પાંચે ઇંદ્રિયા રૂપી ઘેાડાઓને વીને નાસિકા દ્વારાએ બહાર ફેંકી દીધુ, તેનાથી તેઓ નાસત્ય અશ્વિની કુમાર થયા, એમ પુરાણ કથા છે.
For Private And Personal Use Only