SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ઠસર્ગ. ( ૩૬૧ ) માણે ગુરૂની દેશના સાંભળી રાજાને બાધ થયે, જેથી તેણે પિતાના પુત્રને રાજ્યાભિષેક કરી તેજ ગુરૂની પાસે દીક્ષા લીધી, આત્મગુણમાં રમણુકરતા તે પુયસારમુનિ તપશ્ચર્યારૂપ ગ્રીષ્મ તુવડે કાલુષ્ય-દેષરૂપી જલને સુકાવીને કાલકરી આનંદપૂર્વક સ્વર્ગલોકમાં ગયા. ત્યાંથી ચવીને તે મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થયા, ત્યાં અદ્દભુત ઐશ્વર્ય ભેગવી દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન પામ્યા. પછી તે મુનીંદ્ર અક્ષય એવું મોક્ષસુખ પામશે. હવે તે કુમારપાળ ? મહીપાલ ? હું આ પુણ્યસારની કથા સાંભળી તે ઉપરથી દયારૂપ કહ૫વૃક્ષનું અનંતફલ જાણુને સર્વ સિદ્ધાંતમાં સંમત અને સુકૃતને એક સારભૂત દયાધર્મને તું સ્વીકાર કર. इतिश्रीजैनशासनोन्नतिकारकस्वपरसमयपारावारपारीणश्रीमत्तपागच्छशिरोमणिशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरश्रीमद्बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नश्रीमद-अजितसागरसूरिविरचितपरमार्हतश्रीकुमारपाळभूपाळचरितमहाकाव्यगूर्जरभाषायां कारुण्योपदेशोनाम પs: D નવE k For Private And Personal Use Only
SR No.008616
Book TitleKumarpalbhupal Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1929
Total Pages637
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy