________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૬)
શ્રીકુમારપાળરિત્ર.
નની મૈત્રી માફ્ક હિંસાને અતિ દૂર કરી સજ્જનની મૈત્રી સમાન બહુ સમીપ રહેલી એક દયા જ પાળવી ( ૧ ) આ લાકમાં અપ્રતિષ્ઠાદિ અને પરલેાક-જન્માંતરમાં મૂકત્વાદિ દોષા એ અસત્યનું ફૂલ છે, એમ જાણી ધર્મિષ્ઠપુરૂષે લઅસત્યના ત્યાગ કરવા. અંધકારમાં દીવા, સમુદ્રમાં વ્હાણુ, શીતકાળમાં અગ્નિ અને રાગમાં ઔષધ એમ દરેકના ઉપાય હાય છે. પર ંતુ અસત્ય વાદીની કાઇ પ્રતિક્રિયા નથી. અન્ય અસત્ય ખેાલવાથી પણ પ્રાણી દુર્ગતિમાં જાય છે, તેા ધર્મ સંબંધી અસત્ય ભાષી માણુસ કાણુ જાણે કઈ ગતિમાં જશે ? માટે કુકર્મની માફક અસત્યના સર્વ થા ત્યાગ કરી વિશ્વાસાદિક ગુણ્ણાનુ સ્થાનભૂત સત્યને જ આશ્રય કરવા. (૨) હસ્તક્ષેદ્ય, શિરછેદ અને શલારોપણ વિગેરે વધ, બંધન કિયાએ ચારીનું ફૂલ છે; એમ જાણી સ્થૂલ ચારીના ત્યાગ કરવા. વધ કરવાથી પણ ચારી અધિક ગણાય છે. કારણ કે; મારવાથી એકજ પ્રાણી મરે છે અને ધન :ચારવાથી બહુ ક્ષુધાવડે સમસ્ત કુટુંબ મરી જાય છે. મનુષ્યા પ્રાણ આપીને પણ દ્રવ્યનું રક્ષણ કરે છે. માટે વિવેકી પુરૂષે પ્રાણથી પણુ દ્રવ્યને અધિક જાણી સથા ચારી કરવી નહીં. તેમજ ચિરકાલ પોતાની કુશલવૃદ્ધિ ઇચ્છનાર બુદ્ધિમાન પુરૂષે કાલકૂટની માફક પ્રાણાપહારી ચોર્યવૃત્તિ કરવી નહીં. ( ૩ ) દુષ્કીર્ત્તિ, નપુ ંસકતા અને દ્રવ્યહાનિ એ અબ્રહ્મા–મૈથુનનું ફૂલ છે, એમ જાણી બુદ્ધિમાનપુરૂષ પોતાની સ્ત્રી ઉપર પ્રીતિ કરે, ગૃહસ્થ પણ જે પુરૂષ જીતેન્દ્રિય થઈ શીલવ્રત પાળે છે. તેના ગુણાવડે રક્તથયેલી હાય તેમ સુકૃતશ્રી પોતે આવી તેને વરે છે. પેાતાની, પારકી, વેશ્યા અને કન્યા એમ એક - દર સ્ત્રીએની ચાર જાતિ હેાય છે. તેમાંથી સત્પુરૂષાએ પાતાની સ્ત્રીનું જ સેવન કરવું, ખાકીની સ્રીઓને પેાતાની માતાસમાન હુંમેશાં જાણવી. કામવડે અંધ બની જેઆ પરસ્ત્રી સેવે છે, તેએ
For Private And Personal Use Only