________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૦)
શ્રી કુમારપાળચરિત્ર. કરવા લાગે, હાલમાં પણ તે દેવી આવું અઘટિત વાક્ય કેમ બોલી? મદનવતી પારકી સ્ત્રી થઈ છે અને હું તો પરસ્ત્રીથી વિમુખ થયે છું. માટે તે હારી સ્ત્રી કેવી રીતે થશે? જરૂર હું ધારું છું કે; દેવીએ ફરીથી પણ હવે છેતર્યો છે તે પણ ગુણચંદ્રની સાથે મૈત્રી કરીને તે સ્ત્રીની ઈચ્છા માટે દેવીનું વચન હું સિદ્ધ કરીશ. ત્યારબાદ બુદ્ધિનિધાન પુણ્યસારે પિતાના મનમાં ગુણશ્રી
સાથે મિત્રતા કરવાની તત્કાલ ઈચ્છા કરી. ગુણશ્રીમૈત્રી. પિતાના સ્વામીનું વૃત્તાંત નહીં મળવાથી ગુણ
શ્રીએ પણ દ્વારભૂમિની આગળ એક વેદિકા કરાવી, તે પર બેસી ગુણશ્રી પોતે નોકરે પાસે વેપાર વિગેરે કાર્ય કરાવે છે, વેપારની ઈચ્છાથી પોતાનો સ્વામી પણ કદાચિત્ અહીં આવે એવી ધારણાથી તે કામ કરાવતી હતી. એક દિવસ પુણ્યસાર વેદી પર બેઠેલી ગુણશ્રીને જોઈ બહુ ઉમંગથી તેને મળવા માટે ગયે, દૂરથી પોતાની આગળ આવતા પુણ્યસારને જોઈ ગુણશ્રી પિતાના પતીને નહીં જાણતી છતાંયે તેના મનમાં બહુ પ્રેમ થયે. પ્રથમ તેણુએ આનંદિત હૃદયવડે અયુત્થાન કર્યું, પછી વિશાલ નેત્રેવડે, ત્યાર બાદ શરીરવડે તેને સત્કાર કર્યો. પછી કેટલાંક ડગલાં ચાલીને ગુણશ્રીએ પોતાના અદ્ભુત આસન પર તેને બેસાર્યો અને અમૃત સમાન વાણવડે તેની સાથે ઘણીવાર વાર્તાલાપ કર્યો. પુણ્યસાર પણ તેની દષ્ટિ તથા તેની ગેઝીરસનું પાન કરી અમૃતસાગરમાં મગ્ન થયે હેય તેમ બહુ ખુશી થયે. જો કે, તેઓ બંને પરસ્પર સ્ત્રી પુરૂષભાવને જાણતા નથી તો પણ તેમનાં મન અને નેત્ર અવિચ્છિન્ન સુખ માનતાં હતાં “ખરેખર દષ્ટિ અને મન એ બંને પ્રિય અને અપ્રિયને સૂચવે છે, કારણ કે, એક બીજાના
અવલોકનથી તત્કાલ દષ્ટિ અને મન પ્રીતિ અને શ્રેષને ધારણ કર્યો 'સિવાય રહેતાં નથી. પોતાના ચિત્તની માફક ગુણચંદ્રનું ચિત્ત
For Private And Personal Use Only