________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૬)
શ્રી કુમારપાળચરિત્ર. કેવી રીતે આ સ્ત્રી વઢિમાં પ્રવેશ કરે છે? આ ઉપરથી ચાતુર્ય, દઢતા, ગુપ્ત વિચારતા અને સત્યતાદિ એણના ગુણેને વાણીપણું પહોંચી શકે તેમ નથી. સરસ્વતી દેવીના કહેવાથી હે પણ એની સાથે મૈત્રી કરી તે બહુ સારૂ થયું, નહીં તે આ મરી જાત એટલે ત્યાં રહેલી હારી તે સાતે સ્ત્રીઓ મરી જાત. સ્ત્રીઓના ઉત્તમ ચાતુર્યની પરીક્ષા માટે આવી હોંશીયારી કરીને હેજ પોતાની અનર્થ પરંપરા પ્રગટ કરી છે, એમ પોતાના મનમાં વિચાર કરી અમદઆનંદસાગરમાં કંઠસુધી નિમગ્ન થઈ પુણ્યસાર પોતાની સ્ત્રી–ગુણશ્રીને કહેવા લાગ્યું. આ હેટું આશ્ચર્ય છે કે, આટલા દિવસ સુધી હું કૃત્રિમ
પ્રીતિ કરી, મ્હારે આટલે બધે સ્નેહ છતાં પણ પ્રિયસમાગમ. હે કઈ દિવસ આ વાત કરી નહી ! ! ! જે
હે આ વાત પ્રીતિના આરંભમાં–પ્રથમ જ કરી હિત તે ત્યારે પતિ હું તને તેજ વખતે મેળવી આપત. હજુ પણ ઠીક થયું કે, આ વાત મને કરી, હારૂં કાર્ય સિદ્ધ થયું. એમાં તું કંઈ સંશય રાખીશ નહીં. પરંતુ હારે તને કંઈક કહેવાનું છે, જે તું હારી પર ગુસ્સે ન થાય તે હું તને તે કહું. એ પ્રમાણે પુણ્યસારના વચનામૃતનું પાન કરી સજીવન થઈ હોય તેમ તે ગુ
શ્રી પિતાનું નામ અંગકુરવાથી પ્રિય સમાગમને જાણતી હોય તેમ આનંદ માનતી તેને કહેવા લાગી, મહારા હદયદાહને શાંત કરવામાં ચંદન સમાન હે સુભગ ? તું તારી ઇચ્છા પ્રમાણે સુખેથી બેલ, તું હારા પતિને સંદેશ આપનાર છે તે હારી ઉપર ક્રોધ કરવાનું શું કારણ? પુણ્યસાર બલ્ય, સુભગે? જેની ઉપર તું આટલો બધે સ્નેહ રાખે છે તે પુરૂષે તને નિસ્નેહની માફક ગણ ત્યજી દીધી, છતાં તેવા કુપતિ સાથે તું શા માટે પ્રીતિ ધરાવે છે? વળી જે પુરૂષ પિતાના ઉપર બહુ પ્રેમ રાખે
For Private And Personal Use Only