________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટસ.
(૩૪૭)
6.
તેના ઉપર પ્રીતિ કરવી યાગ્ય છે, વિરક્ત ઉપર પ્રીતિ કરવી તે તા અંધની આગળ મુખમંડન સમાન છે. તેમજ લેાકશ્રુતિ પણ એવી છે કે “ મરતાની સાથે મરવુ' 99 એમ માનીને પણ તે મચૈાગ્ય પતિને માટે તુ કેમ મરવાને તૈયાર થઇ છે? વળી તુ તેની આશા છેડી દઇ અન્ય કાઇ સારા પતિ સાથે સંબંધ જોડ, જેથી તે ચક્રવાકીપર ચક્રવાક જેમ ત્હારી ઉપર ઉત્તમ પ્રકારની પ્રીતિ રાખે. એ પ્રમાણે તેના અનિષ્ટ વાકયવડે પ્રદોષવડે પદ્મિની જેમ ગુણુશ્રીનું મુખકમલ કોઈ ગયું અને પુણ્યસારને કહેવા લાગી કે, તું સદાચારમાં મુખ્ય ગણાય છે, છતાં પણ આવું નિધ વચન કેમ બેલે છે ? તારા સરખા સત્પુરૂષાએ અધર્મના ઉપદેશ આપવા ઉચિત ગણાય નહી, સ્નેહ વિનાના પણ પેાતાના પતિ એજ કુલીન સ્ત્રીઓને સેવનીય છે, ’’ કારણુ કે; વેલીઓને શુષ્ક એવું પણ વૃક્ષજ આલમન થાય છે. વળી નિ:સ્નેહતાને લીધે તેણે મ્હારા ત્યાગ કર્યો નથી, પરંતુ હું માનુ છુ કે, શ્લોકના સ ંકેતથી પોતે હાંશીયારીની પરીક્ષા કરેલી છે, કુલીન સ્ત્રીઆ પેાતાના પતિ જીવતે છતે જીવે છે અને તે મરે છતે મરી જાય છે, શું પતિ માટે ન મરે તેા પાષાણુ માટે મરે ? વળી હે ધાર્મિક ? તુ જે અન્ય પતિ કરવાનુ મને કહે છે તે વેશ્યાઓને ઉચિત છે, કુલીન સ્ત્રીઆને ઘટે નહીં. માટે આ હાસ્યને ત્યાગ કરી જો મ્હારા પતિને તું જાણુતા હાય તે જલદી અહીં લાવ,નહી તેા હુને મરવાદે. આ પ્રમાણે પેાતાની સ્ત્રીની દઢપ્રીતિવડે પુણ્યસાર પેાતાના મનમાં ચકિત થઈ ગયા અને અમૃત સમાન વાણી માલવા લાગ્યા, હું સુભગાસુતે ? એવા જ ત્હારા નિશ્ચય હાય તા તું પેાતાના સ્થાનમાં ચાલ, હું ત્હારા પતિને લાવી બતાવુ છુ. ગુણુશ્રી ખેાલી, આ ત્હારી કૂટવાણીના હુને વિશ્વાસ આવતા નથી. જો પતિમેળા પની વાત સાચી હોય તેા તુ અહીં જ મ્હારા પતિના મેળાપ કરી
For Private And Personal Use Only