________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠસર્ગ.
( ૩૪૯) એકદમ હેટા સંશયમાં પડી ગયા. “ આ શું મદનવતાવિવાહ, ઇંદ્રજાળ હશે ?” એમ વિચાર કરતા તેઓ
પિતપોતાને ઘેર ગયા, ગુણશ્રી પિતાના પતિ સાથે ઘેર આવી અને તત્કાલ તેની આજ્ઞાથી તેણીએ નટની માફક પિતાનું સ્વરૂપ પ્રગટકર્યું. નિધાનને પ્રાપ્ત થઈ હોય તેમ ગુણશ્રીએ તે મહોત્સવ કરાવ્યો છે, જેથી સર્વે નગરના લેકનાં હૃદય વિમિત થયાં. બાદ પોતાના સ્વામીનું સ્ત્રીપણું જોઈ મદનવતી પ્રભાત કાલમાં કુમુદિની જેમ એકદમ પ્લાન થઈ ગઈ અને પિતાનાં માતા પિતાની આગળ તે વાત તેણીએ જાહેર કરી. તે સાંભળતાં રાજા અને રાષ્ટ્રના મનમાં બહુ આશ્ચર્ય થયું, જેથી ગુણીને પિતાની પાસે બોલાવી અને તેઓ તેનું વિચિત્ર તે ચરિત્ર પૂછવા લાગ્યાં, ગુણશ્રીએ પોતાનું યથાસ્થિત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, તે સાંભળી રાજાને બહુ ક્રોધ થયે, અહે? “ સ્ત્રી સાહસ અપાર હોય છે?” એમ વિચાર કરતો તે બે, પોતાનું સ્વરૂપ ગુપ્ત રાખી હુને છેતરીને આ હારી કન્યાને તું પરણી અને આ પ્રમાણે હારી કન્યાની વિડંબના હે શા માટે કરી? ગુણશ્રી બેલી, દેવ ? આપને બહુ આગ્રહ થવાથી પિતાની વિગોપનાની ભીતિને લીધે હે આ અકૃત્ય કર્યું હતું, હાલમાં
હારા પતિને સમાગમ થયે એટલે હે મહારૂં સ્વરૂપ પ્રગટ કર્યું, પિતાનું કાર્ય સિદ્ધ થવાથી કોઈ પ્રકારની અકીર્તિ હતી નથી. એમ સાંભળી સમરસિંહરાજાએ તેને વિદાય કરી, પછી પિતાના મંત્રીને બોલાવી રાજાએ પૂછ્યું કે હવે આ પુત્રીનું મહારે શું કરવું ? જે એગ્ય લાગે તે કહે. વિચાર કરી મંત્રી બે , દેવ? ગુણશ્રી સાથે એને જે પાણિગ્રહ થયે તે વ્યર્થ છે. અને એના એગ્ય બીજે કઈ સદ્ગણ વર નથી, માટે આ પુણ્યસારને જ આ કન્યા આપે. મંત્રીનું યોગ્ય વચન સાંભળી રાજાએ
For Private And Personal Use Only