________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટસ.
( ૩૫૫ )
રાજવિવાહને લાયક અમૂલ્ય વેષાદિક પુણ્યસારને આપીને ફરીથી પણ દીવ્યવસ્ત્ર તથા અલંકારાવડે તેને મહુસત્કાર કર્યો, પછી શ્રેછીએ નવસ્રીઓસહિત કુમારને પ્રયાણુની આજ્ઞા આપી, પ્રયાણુ સમયે પુત્રીએ માતાપિતાના ચરણમાં પડી, તે સમયે પ્રીતિપસય થયેલા પિતાએ દરેક પુત્રીઓને હિતશિક્ષા આપી કે;
पत्यौ प्रीतिरकृत्रिमा श्वशुरयोर्भक्तिः सपत्नीजनेs
नुत्सेको विनयो ननान्दरि महान् स्नेहः कुटुम्बेऽखिले । . देवार्चादिरतिः कुकर्मविरतिः क्षान्तिप्रियोक्तित्रपा
दानाद्यानि च सुभ्रुवां विदधते स्थेष्ठां प्रतिष्ठां गृहे ॥ १ ॥ “ પાતાના પતિઉપર અકૃત્રિમપ્રીતિ રાખવી, સાસુસસરાની ભક્તિ કરવી, સપત્ની-શાકય ઉપર ક્રોધ કરવા નહીં, નણંદની આગળ વિનયથી વવુ, સમસ્ત કુટુંબપર અહું સ્નેહ રાખવા, દેવપૂજનાદિકમાં પ્રીતિરાખવી, અધર્મના ત્યાગ કરવા, તેમજ શાંતિ, પ્રિયવચન અને દાનાદિક સગુણા ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીઓની પ્રતિષ્ઠા વધારે છે. ' માટે હે પુત્રીએ ? આ કુલ વધૂના ધર્મો તમ્હારે ભૂલવા નહીં, પોતાના સુખમાટે તે પ્રમાણે તમારે વવું અને પેાતાના વશમાં તમે ચિરકાલ સુધી પતાકા સમાન થાઓ. એ પ્રમાણે ઉપદેશ આપી કામદેવશ્રેષ્ઠી કેટલેક દૂર સુધી તેમને વળાવીને મહાકળ્યે પાળે વળ્યેા. પુણ્યસારકુમાર પણ પિત્રાદિકના વિયેાગથી પીડાયેલી પેાતાની સ્ત્રીઓને રસિક સ્થાર્દિકના વિનેાદવડે ર ંજન કરતા ત્યાંથી ચાલતા થયા.
કામની શસ્ત્રી—છુરીકા સમાન નવ સ્ત્રીએ સહિત પુણ્યસાર રથમાં બેસી ચાલતા હતા. એક દિવસ માર્ગોમાં મૃગલાઓનુ ટાળુ તેની ષ્ટિગોચર થયું. તેમાં કેટલાક મૃગલા પેાતાની સ્ત્રીઓનાં વિશાલ
જાતિસ્મરણ.
For Private And Personal Use Only