________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૬)
શ્રીકુમારપાળચરિત્ર. નેત્રથી જીતાએલા નેત્રવાળા હોય તેમ બહુવેગથી દોડતા હતા, કેટલાક આકાશને આક્રમણ કરવાની ક્રિીડા કરતા હોય તેમ ઉંચી ફાલે મારતા હતા, કેટલાક ચક્રના હેટા ચિત્કારવડે ખંભિત થયા હોય તેમ સ્થિર હતા અને કેટલાકને ક્રીડા કરતા જોઈ પુણ્યસાર પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો. આ પ્રમાણે વનની અંદર આનંદથી કીડા કરતા અને હૃદયમાં પ્રમોદ માનતા મૃગલાઓ કેઈ ઠેકાણે પ્રથમ મહારા લેવામાં આવેલા છે. એમ વારંવાર વિચાર કરતો તે એકદમ મૂચ્છિત થઈ ગયે અને યથાસ્થિત પોતાના પૂર્વભવના માણસે તેના જેવામાં આવ્યા. પિતાના પતિને મૂચ્છિત જોઈ તત્કાલ તે સ્ત્રીઓ આકુલવ્યાકુલ થઈ ગઈ, ચંદનાદિક ઉપચારોવડે તેને ઘણીવારે સચેતન કર્યો. પછી સ્ત્રીઓએ મૂછનું કારણ પૂછયું. પુણ્યસાર બેલ્ય, મૃગનું ટેળું જેવાથી હું મૂચ્છિત થયે તેમજ જાતિસ્મરણ થવાથી હુને હારા પૂર્વભવનું જ્ઞાન થયું છે. પૂર્વભવમાં હું ધર્મનંદનામે પુલિંદ–ભિલ્લ હતે, વિશ્વ
મેહક લક્ષમીથી ભરેલા કોઈપણ પર્વતમાં પૂર્વભવસ્વરૂપ. સ્ત્રી સહિત મહારે નિવાસ હતો. એક દિવસ
સ્ત્રી સહિત હું પ્રચંડ ધનુષબાણ ધારણ કરી મૃગયા-શિકાર માટે પારધિની માફક વનની અંદર ફરતે હતે, વનની અંદર ચારે તરફ વ્યાપી ગયેલા ધનુષ્મા ટંકારવ સાંભળી તે વનમાં ફરતા સઘળા પ્રાણીઓ ત્રાસ પામવા લાગ્યા. ત્યારબાદ પરસ્પર અખંડિત કામગના રસમાં લુબ્ધ થયેલ એક મૃગનું જોડલું હારી નજરે પડ્યું કે તરત જ તેની ઉપર
પ્રાણપહારી બાણ છોડયું. નજીકમાં ધનુષ ખેંચતો હુને જોઈ મૃગલે નાસવાને શક્તિમાન હતો પણ સગર્ભા મૃગલીના પ્રેમને લીધે વિચારમાં જે વિચારમાં તે નાશી શકે નહીં, પરંતુ
રતજ તેની ઉS
સવાને શનિ નજીક
For Private And Personal Use Only