________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
પુત્રના વૃત્તાંતથી ખુશી થયેલા ધનસારને બાલાવી તેના પુત્રને પેાતાની કન્યા આપવી એવા નિશ્ચય કર્યો, પછી તે બંનેના મહાસવપૂર્વક તેણે વિવાહ કરાવ્યેા. લાંમા વખતથી મનમાં ધારેલી અને પ્રથમ તિરસ્કારની લાગણીથી જોતી એવી રાજસુતાને પરણી ધનશ્રીને પુત્ર-પુણ્યસાર મનમાં બહુ ખુશી થઈ વિચાર કરવા લાગ્યા, ભાગ્યશાળી પુરૂષામાં પણ હું ધન્યતમ છું, કારણ કે; પેાતાની સ્ત્રીએ પરણીને નહીં ઇચ્છતી છતાંપણુ રાજસુતાને મ્હારી સાથે પરણાવી. ભકતવત્સલ એક સરસ્વતી દેવીની જ હું સ્તુતિ કરૂ છું, કારણ કે, એક સ્ત્રી માટે મ્હેં જેની આરાધના કરી હતી તેણીએ મ્હને બે સ્ત્રીએ આપી. અથવા અન્યવડે શું ? માત્ર ઉત્કટ પુણ્યના જ પ્રભાવ છે, જેની આગળ સમગ્ર સિદ્ધિએ પણ કિંકર સમાન હાજર રહે છે.
મદનવતી પણ પશ્ચાત્તાપ કરવા લાગી, આ પુણ્યસારપતિ મને ઇષ્ટ નહેાતા છતાંયે મ્હારા કર્મે આવી મદનવતીપશ્ચાત્તાપ. પડયા. અયોગ્ય ઘટના કરનાર દેવને ધિક્કાર છે, કે જે શત્રુની માફક વિપરીત કાર્ય કરે છે. આ ફ્રેવે જ હુને સ્ત્રી સાથે પરણાવી અને સમસ્તનગરમાં મ્હારી વિગેાપના કરી. તેમજ આ પુણ્યસાર ને ગમતા નહાતા છતાં તેની સાથે મ્હારે પરણવુ પડયુ, પરંતુ દેવકૃત કાર્યમાં પોતાના અભિમાન શા કામને ? એમ સમજીને મદ્યનવતીએ પતિ ઉપર પૂર્ણ પ્રેમભાવ કર્યો.
અન્યદા ગુણશ્રીએ પેાતાના પતિને કહ્યું કે, હે જ્યારે નગરમાંથી પ્રયાણ કર્યું તે સમયે મ્હારી મ્હેનાએ જે વલભી પુરપ્રયાણુ. પ્રતિજ્ઞા કરી છે તે આપ સાંભળેા, હે મ્હેન ? તું છ માસની અ ંતે પતિ સહિત અહી નહી આવે તા દુ:ખને દેશવટા આપવા અને અમ્હારા પ્રાણાને પ્રબલ અગ્નિમાં
For Private And Personal Use Only