________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠસર્ગ.
(૩૪૫) આવું કાર્ય કર્યું નથી. હંમેશાં તું હારી સાથે વાતચિત કરે છે, તેમજ મહારાથી ત્યારે કાંઈપણ ગોપનીય નથી. માટે સત્ય હકીકત તું જાહેર કર, અગ્નિમાં પ્રવેશ કરવાનું શું કારણ છે? વળી હે મિત્ર? મરણનું કારણ કહ્યા સિવાય જેતું મરીશતો હું પણ જરૂર હારી પાછળ પ્રાણ ત્યાગ કરીશ, એવી મહારી પ્રતિજ્ઞા છે. કારણ કે – निवारयति पातकात् , दिशति मार्गमत्युज्ज्वलं,
न मर्म वदति क्वचित्, प्रकटयत्यशेषान् गुणान् । समुद्धरति संकटात् , वहति हर्षमभ्युन्नतौ,
सह त्यजति जीवितं, स्फुरति मित्रकृत्यं ह्यदः ॥ १ ॥
“પાતકથી નિવારે છે, વિશુદ્ધ માર્ગને ઉપદેશ આપે છે, કેઈપણ સમયે દોષને જાહેર કરતો નથી, સમગ્ર ગુણેને પ્રગટ કરે છે, સંકટમાંથી ઉદ્ધાર કરે છે, અસ્પૃદયમાં આનંદ માને છે અને સાથે જીવિતને પણ ત્યાગ કરે છે. આ પ્રમાણે મિત્રને ધર્મ પ્રસિદ્ધ છે.” એમ કહી તેજ વખતે દૃઢમનથી પુણ્યસાર ચિતાની અંદર નૃપાપાત કરવાને તૈયાર થઈ ગયો. એ પ્રમાણે મરણાંતનો તેને પ્રેમ જોઈ ગુણશ્રીના હૃદયમાં વિશ્વાસ થયે, જેથી તેણે એકાંતમાં જઈ પિતાની ગુપ્ત વાર્તા તેને સ્પષ્ટ રીતે નિવેદન કરી. તે સાંભળી પુણ્યસારનું હદય ચકિત થઈ ગયું અને પતે વિચારમાં પડયે કે; અહો? ખરેખર આ આઠમી ગુણગ્રી
મ્હારી જ સ્ત્રી છે, માત્ર શ્લોકના સંકેતવડે આ સ્ત્રી અહીં કેવી રીતે આવી? અને પુરૂષને વેષ ધારણ કરી એણીએ આ સજાની કન્યા શા માટે પરશું ? નૃપ વિગેરે સર્વ લોકોએ એને ઘણુંએ પૂછયું છતાં પણ એણે પિતાનું નામ શામાટે છુપાવી રાખ્યું? તેમજ પોતાના પતિ નહીં મળવાથી સત્ય પ્રતિજ્ઞા પાળવાની ખાતર
For Private And Personal Use Only