________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસર્ગ.
(૩૩૯) ગુણચંદ્ર મદનવતીને પર તે વાત સાંભળી પુણ્યસારને
સર્વ મનોરથ નષ્ટ થયા અને હિમથી ઘેરાયેલા પુયસારકુમાર. ચંદ્રની માફક કાંતિહીન થઈ ગયે, પછી પિતા
ના મનમાં તે વિચાર કરવા લાગ્યા, મદનપતીને પરણવા માટે મહે પ્રથમ સરસ્વતીની પ્રાર્થના કરી હતી, તેની પ્રાપ્તિ કરાવનાર એક કલાક તેણુએ હુને આપે હતું, તેની ઈચ્છાને લીધે મંત્રની માફક તે લેકનું હંમેશાં હું મહારા હૃદયની અંદર સ્મરણ કરતો હતો, છતાં પણ ગુણચંદ્રકુમાર પોતાની ઉપર આસક્ત થયેલી તે મદનવતીને પરણ્ય, ધૂર્તની માફક સરસ્વતી દેવીએ લેકવડે હુને શામાટે છેતર્યો? હવે હું ધ્યાનથી તેને પ્રત્યક્ષ કરો ખૂબ ઠપકે આખું એમ નિશ્ચય કરી પુણ્યસાર ધ્યાન કરવા બેઠે, યાનના પ્રભાવથી સરસ્વતી પ્રગટ થઈ, બહુ ભક્તિથી પ્રેરાયેલ પુણ્યસાર પ્રણામ કરી હાથ જોડીને બોલ્યા, દેવી ? રાજપુત્રીની પ્રાપ્તિ માટે હુને ન્હ લોક આપે હતો તેનું હંમેશાં હું સ્મરણ કરતો હતો, છતાં પણ તે મદનવતીને અન્ય પુરૂષ પરણી ગયે, હારૂં પણ વચન જે મિથ્યાત્વથી દૂષિત થાય તે સૂર્યની કાંતિ અંધકારથી દૂષિત કેમ ન થાય? વાત્સલ્ય રસની નીક સમાન તું કહેવાય છે છતાં પણ હું મને છેતર્યો તો પછી માતા પુત્રને છેતરે તેમાં શી નવાઈ? સરસ્વતી દેવી બોલી, વત્સ? તું વૃથા શામાટે હુને ઠપકે આપે છે? મેરૂશિખરની માફક દૈવી વાણું કોઈ દિવસ ચલાયમાન થતી નથી. સામાન્ય માણસને પણ હું કોઈ દિવસ પ્રપંચથી છેતરતી નથી તે નિખાલસ ભકિતમાં ઉઘુક્ત થયેલા હારા સરખા ઉત્તમ પુરૂષની તે વાતજ શી? હે વત્સ? હજુ પણ તે રાજપુત્રીને પોતાની સ્ત્રી કરવા તું ઈચ્છતા હોય તે તે કામદેવના પુત્ર ગુણચંદ્ર સાથે મૈત્રી કર. એમ કહી દેવી ત્યાંથી અદશ્ય થઈ ગઈ, પુણ્યસાર વિચાર
For Private And Personal Use Only