________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટસ.
( ૩૩૧ )
સમરિસ ડુરાજાને મળવા માટે ગઇ. પોતાના દેશનાં અનેક દિવ્ય ઉપાયન-ભેટા અને અલૌકિક વિનયાક્રિક ગુણેાવડે રાજાને બહુ ખુશી કર્યા. રાજાએ પણ પેાતાના મ્હેલની નજીક તેને રહેવા માટે ઉતારા આખ્યા, તેમજ અતિથિને ઉચિત બહુ સારા સત્કારાવડે રાજાએ આગત સ્વાગત કરી, જેથી શુશ્રી અહુ પ્રસન્ન થઇ, ત્યાં રહેવું પણ તેને પ્રસન્ન પડયું. વળી સમસિ'હુનરેશના બહુ આગ્રહથી ગુણશ્રી મિત્રની માફક હુ ંમેશાં ત્યાં જતી અને સવાર સાંજ અને વખત રાજસભાને શૈાભાવતી હતી. પેાતાના પતિને જાણવાની ઇચ્છાથી તે ઝરૂખામાં બેસી ત્યાં આગળ ગમનાગમન કરતા અનેક નાગરિકજનાને વારંવાર જોતી હતી, પેાતાની દૃષ્ટિ આગળ થઈ નગરની અંદર જતા આવતા પેાતાના પતિ પુણ્યસાર પણ ઘણી વખત નીકળેલા તથાપિ ખાસ પરિચય નહીં હાવાથી તેને ઓળખી શકતી નહેાતી, નામ કે; આકૃતિના જ્ઞાન વિના પ્રિયને અજણતી ગુણશ્રી અગ્નિથી સ્પર્શાયેલી કમલિની જેમ અતિશય મળવા લાગી. કેવલ એનુ ધ્યાન પતિ તરકૂંજ હતું. પુણ્યસારના પશુ સાંભળવામાં આવ્યુ કે, કામદેવ શ્રેષ્ઠીના પુત્ર અહીં આવેલા છે, પરંતુ પેાતાના સાળાનેા તેને નિશ્ચય નહાતા, તેમજ લજજાને લીધે તે તરફ તે લક્ષ આપતા નહેાતે. કારણ કે સજ્જને ઉચિત કાર્ય માંજ પ્રવૃત્તિ કરે છે.
રાજપુત્રી
અન્યદા ઉટસુગંધ આપતા ચંદનાદિકના વિલેપનવડે દેવાંગનાની માફ્ક દિશાઓને સુગ ંધિત કરતી, પોતાના શરીરે ધારણ કરેલા પુરૂષને ઉચિત સદનવતી. એવા શણગારની રચનાઆવડે કામદેવની માફ્ક પૈારવનિતાઓના હૃદયને મેહ પમાડતી અને રાજસેવા માટે પ્રયાણ કરતી ગુણશ્રી પેાતાના ઝરૂખામાં બેઠેલી સમરસિ’હુરાજાની પુત્રી-મદનવતીના જોવામાં આવી. તેના દ
For Private And Personal Use Only