________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦)
શ્રીકુમારપાળચરિત્ર. બનાવી નગરની વિઝા ન ચરાવું ત્યાં સુધી મ્હારી કલા શાકામની? રે? ચૈાર્યકર્મ કરનારી ? નહીં તો વેળાસર તે મારું રત્ન હુને તું આપી દે. તે સાંભળી રાજાએ પૂછ્યું, મિત્ર? રન શાનું? તે વાત તકર, સુમિત્ર બલ્ય, માર્ગની અંદર જેનાથી આપણે સ્નાનાદિક વિધિ થયેહતો તે રત્ન હારા જીવિતની માફક આ પાપિણીએ ચારી લીધું છે. વીરાંગદ ક્રોધથી બોલ્યો, રે દુષ્ટ ? “ગામ પણ પિતે બાળે અને છેડે ધોડે એમ બૂમ પણ પિતે પાડે” એ ઉકિત
હું સત્યકરી. જલદી તે મણિ તું લાવ, નહિ તે હાલજ હારા, નાક અને કાન કાપી લઈને આ નગરમાંથી તેને કાઢી મૂકવામાં આવશે. એમ રાજાને હુકમ સાંભળી વૃદ્ધા બહુ દીન થઈ ગઈ અને પિતાના ભંડારમાંથી મણિ લઈ આવી, સુમિત્રને તે આપીને તેણીએ ક્ષમા માગી, કલાવાનની આગળ બળની શી ગણતરી ? આપણે વાર્તાલાપ પછીથી કરીશું, પ્રથમ એની પુત્રીનું ઠેકાણું પાડ, એમ કહી રાજાએ સુમિત્રને વિદાય કર્યો. સુમિત્રે વેશ્યાને ત્યાં જઈ નેત્રમાં કૃષ્ણઅંજનનાખી રતિસેનાનું પશુત્વ દૂર કર્યું, રતિસેનાએ પણ પિતાની માતાનું દુશ્ચરિત્ર જાણી તેને બહુ ધિક્કારી. પછી સુમિત્ર રતિસેનાને પિતાના ઘેર લઈ ગયે અને પિતાની સ્ત્રીઓમાં રતિસેનાને તેણે મુખ્યત્વ આપ્યું. ખરેખર આ એને સતીત્વનું ફળ મળ્યું. વીરાંગદરાજાએ સુમિત્રને બલાત્કારે મુખ્ય મંત્રી સ્થાન આપ્યું અને પ્રેમનું ફલ પ્રગટ કરી બતાવ્યું, કારકે; સન્મેત્રી આવી જ હોય છે. વીરાંગદરાજાના પૂછવાથી સુમિત્રે યક્ષેઆપેલા મણિઓનું
વૃત્તાંત, સ્ત્રી પ્રાપ્તિનું અને પોતાનું ચમત્કારી શુન્યનગરવાસ. વૃત્તાંત નિવેદન કર્યું, પછી તેણે વિશેષમાં
જણાવ્યું કે, સુભદ્રનગર હાલમાં શૂન્ય–ઉજજડ થયેલું છે, તે જે વસાવવામાં આવે તો લક્ષમીથી ભરપુર તે રાજ્ય
For Private And Personal Use Only