________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ.
( ૩૦૩ )
તેના રત્નનુ ં સ્મરણ થતાં વૃદ્ધાને નિશ્ચય થયા કે; આ અન તે ધ્રુત્ત ના કરેલા છે. પછી તે ક્રોધાતુર થઇ વીરાંગદરાજાની આગળ ગઇ, નગરછતાં પણ હું ધોળા દિવસે લુટાઇ, એ પ્રમાણે તે બહુ પાકાર કરવા લાગી. કેાણે તને લુટી ? એમ રાજાએ પૂછ્યું, ત્યારે નેત્રામાં અશ્નપ્રવાહને ધારણ કરતી વૃદ્ધાએ સુમિત્રનુ ઉષ્ટ્રી સંબંધી વૃત્તાંત જાહેર કર્યું
સુમિત્રનું નામ સાંભળવાથી રાજાને પોતાના મિત્રનુ સ્મરણ થયું, પછી ભૂપતિએ તેના પ્રાપ્તિ દિવસ સુમિત્રનૃપસમાગમ. તથા તેનુ રૂપ અને ઉમર વિગેરે પણ પુછી જોયુ. વેશ્યાના મુખથી પેાતાના મિત્ર સંબધી સર્વ હકીકત સાંભળી વીરાંગદે પોતાના ભૃાપાસે સુમિત્રને એ લાવરાવ્યા, ઘણા દિવસે આજે રાજાનું દર્શન થશે એમ જાણી દીવ્યભેટ લઇ સુમિત્ર રાજમંદિરમાં આવ્યા. દૂરથી આવતા સુમિત્રને જોઇ રાજા હુ ખુશી થયા અને ભુજાએ સાથે આલિ ગન દઇ તેણે પોતાના અસનપર તેને બેસાડયા. અમૃતને વરસાવનારી બંનેની ગાછી ચાલતી હતી, તેટલામાં તે દુષ્ટા પાતાની ધૃષ્ટતાને પ્રગટ કરતી ખાલી, દેવ ? આપે એનું ધૃત્ત પણ જોયું ? માત્ર દર્શનથી આપનેપણુ એણે વશ કરી લીધા. જેથી આપે એને અોસન આપ્યું. સ્વામિન્ ! મ્હારી પુત્રીને સજ્જ કરાવીને આ ધૂતને આપ કાઢી મૂકે, અન્યથા તમ્હારા નગરમાં જરૂર આ ધૃત અનર્થ કર્યા વિના રહેશે નહીં. રાજા કિ ંચિત્ હાસ્ય કરી એલ્યા, મિત્ર ? એની પુત્રીની વિડ ંબના ન્હેં કરી છે ? સુમિત્ર આલ્ચા, કલાની પ્રસિદ્ધિ થાય અને વેશ્યાના નાશ ન થાય તેવી યુક્તિ કરી છે. ખિન્ન થયેલી કુટ્ટિની બેલી, અહીં ગાલ ફુલાવવાનુ કષ્ટ કામ નથી, ત્હારી ખષીએ કલા મ્હે જાણી છે. જલદી મ્હારી પુત્રાને સજ્જ કર. સુમિત્ર મેક્લ્યા. દુષ્ટ ? જ્યાં સુધી તને ઉષ્ણી
For Private And Personal Use Only