________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪સ.
( ૩૧૫ )
આનંદઆપનારી ખરેખર તુ જ છે. જેની રૂપ સમૃદ્ધિ અમૃતની જ્યાતસમાન વૃદ્ધિપામે છે. ઇંદ્રના હજાર નેત્રાથી પણ હું મ્હારાં અને નેત્રાને ઉત્કૃષ્ટ જાણું છું, કારણકે, ઇંદ્રનાં સહસ્ર નેત્રાએ નહીં જોએલી હને મ્હારાં બે નેત્ર ક્ષુધાતુરની માફક વારંવાર જુએ છે. કાઇ ઠેકાણે રૂપ હાય છે તે કાઇ ઠેકાણે કલા હાય છે. અને ત્હારામાં તે એ અને રહ્યાં છે, સારભ્ય અને સાકુમા તા ખરેખર માલતીમાંજ હેાય છે. માટે તું મ્હારી ઉપર પ્રસન્ન થા, ઉત્કટ કામની પીડારૂપ સમુદ્રમાં હું ખ઼ુ છુ તેા હાથ પકડી જલદી તું મ્હારા ઉદ્ધાર કર. રાત્રી અને ચંદ્રની માફક આપણા ખનેની પ્રીતિ હ ંમેશાં સ ંચાઞવડે જેવી રીતે વૃદ્ધિ પામે તેમ તુ કર એમ પુણ્યસારનું વચન સાંભળી મદનવતી પેાતાની નાસિકા વક્ર કરી અપમાનને જાહેર કરતી અને પેાતાની હાંગીયારીવડે જગને તૃણુસમાન ગણતી હેાય તેમ તે એલી, રે મૂર્ખ ? હુ જાણુ છું કે; હાલમાં સઘળી જડતા ત્હારામાંજ ભરાઇ ગઇ છે. કારણકે, તું પોતાના અને પરના વિચાર કર્યા સિવાય એકદમ આવા ઉદ્ગાર કાઢે છે. વિદુષી એવી હું રાજસુતા કયાં ? અને મૂર્ખ એવા તુ વિષ્ણુપુત્ર કયાં ? માટે હુંસી અને કાગડાની માફક આપણા બ ંનેના યાગ કેવી રીતે સભવે ? જો કે; પરણ્યા વિનાની સ્ત્રી સારી, પરંતુ મૂખ પતિને સ્વાધીન થયેલી સ્ત્રીના જન્મ વૃથા છે. કારણ કે; શૂન્ય મકાન સારૂ, પણ ચારેની વસ્તીવાળું સ્થાન સર્વથા સારૂં નથી. પાષાણુ સમાન મૂર્ખ પતિને પેાતાને ગળે બાંધી કી ડાહી શ્રી દુ:ખ સાગરમાં પેાતાને ડૂમાડે ? એપ્રમાણે મદનવતીના તિરસ્કારથી પ્રચંડ જલવૃષ્ટિવડે કમલેાના સમૂહ જેમ પુણ્યસાર બહુ દુ:ખી થયા.
પુણ્યસારના સમજવામાં આવ્યું કે; મ્હારી જતાને લીધે
For Private And Personal Use Only