________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટસ.
( ૩૨૩ )
વર અને કન્યાઓના ડાબા જમણી હાથ આપવાથી પરસ્પર એક બીજાના અર્કરત્યાગમાં જામીન આપ્યા. તે આઠે કન્યાએ કટાક્ષવડે રહી રહીને વારંવાર કુમારને જોતી હતી, જાણે લજ્જાને કઇંક ભંગ કરતી હાય તેમ તેમનું આચરણ દેખાતું હતું. પછી ત્યાં આચારવડે નહીં પણ નાસીજવાની ભીતિવડે પરસ્પર વસ્ત્રાંચલ આંધીને કન્યાએ સહિત વરને અન્ય વિશુદ્ધ વેદિકામાં લઇ ગયા. ત્યાં અગ્નિ હેામ કરી પ્રથમથીજ ચાર ગતિ રૂપ સંસાર ભ્રમણને જણાવતા હાય તેમ પુરહિતે ચારવાર વરકન્યાઓને પ્રદક્ષિણા કરાવી. પછી કામદેવશ્રેષ્ઠીએ જગમાં પણ જેની ઉપમા ન આપી શકાય તેવાં રત્ન, અશ્વ અને વસ્ત્રાદિક દાયજો (વરને આપવા લાયક વસ્તુ) બહુ હર્ષ વડે આપ્યા. તેમજ નગરવાસી સર્વ લેાકેાને પેાતાના અંધુની માફક દિવ્ય ભાજન, તાંબૂલ, દુકૂલ અને આભરણાદિકવડે પ્રસન્ન કર્યા. ત્યારખાદ ઇદ્રાણીઓ સાથે ઇંદ્ર જેમ તે આઠે કન્યાએ સહિત પુણ્યસારકુમાર સાસરાની આજ્ઞાથી નવીન ઘરમાં રહ્યો. અગસંમર્દન, આલાપ અને પુષ્પ પત્રાર્દિક આપવાવડે સ્ત્રીઓએ બહુ àાભાવ્યા તે પણ પુણ્યસાર પાષાણુની માફક બીલકુલ લેદાયા નહિ. પર ંતુ મેાહિતની માફક તે વિચારમાં પડયા કે; પુણ્યની રચના બહુ અદ્ભુત છે, કારણ કે; જે પુણ્ય પ્રાણીઓના દુર્ઘટ વસ્તુને પણ ક્ષણ માત્રમાં ઘટાવી દે છે. અહા ? તે ગાપિગારનગર કયાં ? અને આ વલભીપુરી કયાં ? તેમજ તે નગરવાસી હું કયાં ? અને આ શેઠની કન્યાઓના સંબંધ કયાં ? પરંતુ પિતાના ઉપાલંભ–ઠપકા અને દેવીના સમાગમ વિગેરેથી આ સર્વ મ્હારા પુણ્યનાજ પરિણામ છે. હું માનુ છું કે; સરસ્વતીદેવીના Àાક પણ હાલમાં આકાર્ય વડે સત્યથયેા. દેવતાનુ વચન કદાપિ મિથ્યા થાય નહીં. આ સ્ત્રીઓનુ ચાતુર્ય જાણવા
•
For Private And Personal Use Only