________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટસ.
(૩૨૧ )
કામદેવશ્રેષ્ઠી પેાતાના સેવકા પાસે નાના પ્રકારના અલંકાર, પાષાક અને સુંદરમંડપ વિગેરેની તૈયારી કરાવવા લાગ્યા, તેમજ ખાધાદિક ભાજ્ય પદાર્થના તેવા ઢગલા કરાવ્યા કે; તે જોઇ લેાકેાને પતાના ભ્રમ થવા લાગ્યા. માંગલિક દિવસે સાત મૃન્મય પાત્રામાં ઝવેરા વાવીને પોરાંગનાઆ સુંદર ધવળ મંગળ ગાવા લાગી. પેાતાના કુલની સ્ત્રીઓએ કન્યાઆને હાથે ઉણું મય મંગળ સૂત્ર માંધ્યું ખાદ સ્વર્ણ સમાન કાંતિમય આઠે કન્યાઓને પીઠી ચેાળી, તેમજ માંગલિક કલશ રૂપી સ્તન છે જેના, તારણુ રૂપી બ્રટી છે જેની અને મધ્યભાગમાં કુશપણાને ધારણ કરતી જાણે બીજી કન્યા હાય ને શુ ? તેમ લગ્નવેદિકા તૈયાર કરાવી, પછી પોતાની કુમારીકાઓને કુલાંગનાઓ પાસે સ્નાન કરાવી અલકાર વ્હેરાવી વરની વાટ જોઇ કામદેવશ્રેષ્ઠી મડ૫માં બેઠા છે, હાલમાં તે શ્રેષ્ઠીની આઠે પુત્રીનુ વવિના પાણી ગ્રહણ થાય છે એ આશ્ચર્ય વલભીપુરમાં સાંભળીને તે સર્વ હકી કત ષ્ટિ ગાચર કરી હૃદયમાં વિસ્મય પામતી હું અહીં ત્હારી પાસે આવી છુ, કાસાયક્ષિણી મેલી, હે સાખી હાલમાં હું પણુ ત્હારી સાથે આવીશ અને તે જોઇશ. દેવીએ કહ્યુ, જે હારી ઇચ્છા હાય તા મ્હારી સાથે તુ ચાલ. વડના કેટરમાં રહેલા પુણ્યસાર પણ તે સાંભળી ચકત થઇ ગયા, પછી પોતાનું સ વૃત્તાંત જણાવીને તેણે અને દેવીઓને કહ્યું કે, જો હૅને ત્યાં લઈ જઈ તે આશ્ચર્ય બતાવીને પાછે અહીં લાવા તે હું પણ તમ્હારી સાથે આવું તે સાંભળી દેવીએ બહુ ખુશી થઇ, તેના દેવથી પ્રેરાચેલી હાય તેમ તે અને દેવીએએ તેનુ વચન અંગીકાર કર્યું, અહા ! સત્પુરૂષોના સત્કાર કાણુ ન કરે ? પેાતાના પુણ્યરાશિની માફક પુણ્યસારકુમારને લઇ અને દેવીએ અહુ
વેગવડે લ
૨૧
For Private And Personal Use Only