________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટસ.
( ૩૨૭ )
રહેલા સર્વ અલંકાર પિતાને ભેટ કરી તેણે ચારેલા ધનના બદલા વાન્યા. પુત્રના પ્રેમમાં મગ્ન થયેલ માતાપિતાએ વાર વાર બહુ આગ્રહથી પૂછયું તે પણ પુણ્યસારે ગુપ્તમત્રની માફક પાણિગ્રહણ મહાત્સવની વાત કરી નહીં, પછી પુણ્યસાર ધર્મ ક્રિયામાં એવા નિષ્ણાત થયા કે; હિમાલયને ગંગાપ્રવાહ જેમ સમગ્રકુલને તેણે પવિત્ર કર્યું.
કન્યાવિલાપ.
હવે તે ગુણુશ્રી કુમારની પાછળ ગઈ હતી, તેણીએ ઘણી વાટ જોઇ છતાં તે આવ્યા નહીં, પછી વિલક્ષમુખે પાછી આવી પેાતાની મ્હેનાને તેણીએ તે વાત કરી. ખાદ સવે છ્હેનેા એકઠી થઇ ગૃહઉદ્યાનાર્દિક સર્વ સ્થલેમાં તપાસ કર્યા, પરંતુ પાતાના પુણ્યની માફક પતિના પત્તો લાગ્યું નહીં, પુત્રીઓના કહેવાથી તે વાત કામદેવ શ્રેણીના જાણવામાં આવી, પછી તેણે સર્વ નગરમાં તપાસ કરાવ્યે પરંતુ માગમાં ગમાવેલા રત્નની માફક પુણ્યસારના પત્તો મળ્યા નહીં, તેથી દુ:ખસાગરમાં નિમગ્નની માક શ્રેષ્ઠા બહુ દુ:ખી થઇ ગયા. તેની આઠે કન્યાએ પતિના વિયેાગથી બહુ અશ્રુપાત કરવા લાગી, અને પ્રાણ લુટાયાની માફક અતિશય વિલાપ કરવા લાગી, હા કાંત ? હા મનેાવિશ્રાંતિ સ્થાન ? હા ગુણશ્રેણિ સગ્ન ? હા મરમૂર્રે ? હા પ્રાણાધાર ? હા હારનિલ? તમે અમને પરણીને રીની માફક તજી દીધી, તે શું કુવામાં નાંખીને ઢોરડું કાપવા ખરેખર ન કર્યું ? નળરાજાએ પણું બહુ દુ:ખી થઇને પોતાની સ્ત્રીને ત્યજી હતી. પરંતુ તમે તે વિના કબ્જે અમારા ત્યાગ કર્યો છે. અહેા ? આ તમારૂ પુરૂષાતન કેવુ...? અમે પરમાત્માની માફ્ક આપની સેવામાં બહુધા હાજર હતી છતાંયે હે નાથ ? મુમુક્ષુની માફ્ક આપે અમારી તરફ દષ્ટિએ ન કરી, અમારા મદભાગ્યને લીધે તમારા સરખા
.
For Private And Personal Use Only