________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
અને પેાતાની આળખાણુ માટે એક લેાક લખીને હું જાઉં, તે Àાકવડે આ સ્ત્રીએ હુને જાણે છે કે નહીં ? એ પ્રમાણે પુણ્યસાર ધ્યાન કરતા હતા, તેટલામાં તે મંદિરમાંથી કુમારને પ્રયાણ કરાવવાની ઇચ્છાથી જેમ રાત્રી પલાયન થવાની ઇચ્છાવાળી થઇ.
વિવાહનાં આભૂષણાને ધારણ કરતા કુમાર ધનાક્રિક સંપત્તિને ત્યાંજ પડતીમૂકી શૈાચ નિમિત્તે ત્યાંથી બહાર પુણ્યસારપ્રયાણુ, નીકળ્યો. આઠમી ગુણશ્રી નામે સ્ત્રી સ્વામિભતિમાં મહુ જ દઢ હતી, તેથી તે હાથમાં પાણીની ઝારી લઇ તેની પાછળ નીકળી. કુમાર બહારના દ્વાર આગળ આવ્યા, ગુણુશ્રીના દેખતાં જ તે દ્વારના ભારવટ ઉપર પેાતાને જણાવવામાટે એકશ્લાક તેણે લખ્યા, પછી તે પ્રથમ સંકેત કરેલા સ્થાનમાં ગયે, ત્યાં મને દેવીએ તેની વાટ જોઇ એડી હતી, તેમના સમાગમ થયા, વિવાહનાં ચિન્હ જોઈ દેવીએ ખેલી, હું કુમાર ? કામદેવશ્રેષ્ઠીની કન્યાઆને તુ જ પરણ્યા કે શુ ? કુમારે હા કહી, તે સાંભળી દેવીએ વિસ્મિત થઇ એલી, હને ધન્ય છે કે; આવી સુંદર કન્યાઓને તુ પરણ્યા. તે સાંભળી પુણ્યસાર બાલ્યે, એ તમારાજ પ્રસાદ, નહી તેા પશુ–પાંગલાની માફક અહીં મ્હારા સમાગમ ક્યાંથી થાય ? ત્યારે અહીં રહેવુ છે કે આવવું છે ? એ પ્રમાણે દેવીઓએ પૂછ્યું ત્યારે તેણે કહ્યુંકે; મ્હારા માતપિતાને નમવા માટે હું આપની સાથે આવીશ, પછી તે કુમારને સાથે લઇ દેવીએ આકાશ માર્ગે ચાલી, ક્ષણમાત્રમાં તે વડની પાસે તેને મૂકી દેવીએ અદૃશ્ય થઈ ગઈ. રાત્રીના ઉજાગરાને લીધે ઉદ્વિગ્ન થયેલે કુમાર તેજ વખતે પેાતાનુ એઢવાનું વસ્ત્ર પાથરી આન ંદથી સુઈ ગયા કે; તરતજ નિદ્રાવશ થઇ ગયા.
પુણ્યસારની માતા-ધનશ્રી પુત્રને નિર્વાસ-કહાડી મુકેલા
For Private And Personal Use Only