________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૩૧૮ )
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકુમારપાળચરિત્ર.
याचा चेत् किमु लाघवेन १ जडता चेच्छून्यभावेन किं ?, लोभवेद्दुरितेन किं ? धनमदश्चेत्सीधुपानेन किम् ! । मोहश्वे निगडेन किं ? व्यसनिता चेत् पारवश्येन किं १, नैः स्व्यं चेन्मरणेन किं ? विटरतिश्वेदस्त्यमार्गेण किम् ? ११ |
,,
“ પુરૂષની અંદર જો યાચના હોય તેા લઘુતાવડે શું ? કદાચિત્ જડતા હોય તેા શૂન્ય ભાવથી સર્યું, લેાભ હાય તે પાપ વડે શું ? ધનના મદ હાય તે મદ્યપાનવડે શુ ? મેાહુ હાય ત્યાં એડીની જરૂર રહેતી નથી, વ્યસન હેાય ત્યાં પરવશ પ અવશ્ય હાય છે, દરિદ્રતા એ મરણુસમાન લેખાય છે, તેમજ વિટ પુરૂષા સાથે પ્રીતિ હાય તા કુમાવડે શું ? ” ઉત્તમપુરૂષ પણ કુસગવડે અધમ અવસ્થામાં જરૂર દેારાય છે. મિંદરાના ઘડામાં ભરેલુ પાણી શુ અપવિત્ર નથી થતુ? અરે? આજ સુધી મ્હારા ઘરમાં કેાઇ ચાકરાએ પણ જે ન કરેલું તે ચા કમ હે પુત્ર થઇ ને કર્યું ? ત્હને કંઈપણુ શર્મ આવી નહીં ? કેટલાક પુત્રા સુવણુના પુષ્પાવર્ડ પેાતાની માતાને પૂજે છે અને હું તે તેના હાર ચારી લીધેા. ત્હારા સપુત્રપણાને ધિક્કાર છે. હાર અને સાનૈયા આપ્યા સિવાય ત્હારે મ્હારા ઘરની અંદર આવવુ નહી, એ પ્રમાણે પિતાના તિરસ્કાર સાંભળી પુણ્યસારનું મુખ મષીસમાન શ્યામ થઇ ગયું અને તેજ વખતે ઘરમાંથી નીકળી તે વિચાર કરવા લાગ્યા, મ્હારા જીવિતને ધિક્કાર છે, પેાતાના ઘરમાં મ્હે કલેશ ઉત્પન્ન કર્યા, કાઇ ચાકરને પણ ન થાય તેવા પિતા તરફથી હુને ધિક્કાર મળ્યા. સમુદ્રને ઉલ્લાસ આપતા ચંદ્ર જેમ કોઇ કલાનિધિ સુપુત્ર પિતાની સમૃદ્ધિ વધારે છે, હુ' તા સૂર્યના પુત્ર શનિ જેમ પેાતાના પિતાના સંતાપ કરનાર કુપુત્ર થયા છું, કેઇ પણ દેશાંતરમાંથી તેટલું ધન લાવીને પિતાને આપું અને પ્રાણાં
For Private And Personal Use Only