________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૬)
શ્રી કુમારપાળચરિત્ર. લાગ્યું કે, પ્રભુ સંબંધી ગીત અને વાદિત્રમાં અનંત પુણ્ય થાય છે એ શ્રુતિ ખરેખર સત્ય છે. જેથી પોતાનું અને બીજા શ્રોતાઓનું પણ મન સ્થિર થાય છે. પછી વીરાંગદરાજાએ પોતાના અંગનાં આભરણે વડે તે કિનરના જોડલાને અલંકૃતકરીહાલમાં શ્રી પાર્શ્વપ્રભુ ક્યાં વિરાજે છે એમ પૂછયું, ત્યારે કિંનર બે, દેવ ? આ આપના નગરથી સેળ જન દર શ્રી પાર્શ્વપ્રભુ ચરણ કમળવડે ભૂમિને પવિત્ર કરતા વિચરે છે. ફરીથી વીરાંગદ વિચારવા લાગ્યા, અહો? તે દેશ ધન્યવાદને લાયક છે, કે જેની અંદર અશ્વસેન રાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથ ભગવાન પોતે જંગમ તીર્થરૂપ વિરાજે છે. વળી જેઓ સભામાં બેસીને ભગવાનના વ્યાખ્યાનરૂપ અમૃતરસનું તૃપ્તિ પર્યત પાન કરે છે તે મનુષ્ય પણ સુમનસ-શુદ્ધમનવાળા દેવ સમાન થાય છે. રાજ્યશ્રીરૂપી મદિરાના પાનથી મત્તની માફક હું હંમેશાં પિતાને પણ એળખતો નથી તો પ્રભુ નમનની ઈચ્છાની તે વાત જ શી ? માટે હું પોતે ત્યાં જાઉં અને તેમની સેવારૂપ રસાનવડે અતિક્ષીણ થયેલા પોતાના પુણ્ય શરીરને હાલમાં પુષ્ટ કરૂં. મંત્રીઓને રાજ્યકાર્ય સોંપી સૈન્યસહિતવીરાંગદનરેશ સુમિ
ત્રને સાથેલી શ્રી પાર્શ્વનાથભગવાનના દર્શન પ્રભુદર્શન. નમાટે નીકળ્યા. માર્ગમાં ચાલતાં હસ્તીઓના
મદજળવડે જાનુ–ઢીંચણ પ્રમાણ નદીઓને નાવથી તરવા લાયક કરતો, તેમજ અગાધ જલવાળી દુર નદીએને પ્રબલ સૈન્યથી ઉખડેલી ધૂળીયું જવડે સુખે તરવાલાયક કરત અને શ્રી પાર્શ્વનાથભગવાનની સેવાના ઉત્સાહથી સત્તર ગતિ કરતે વીરાંગદરાજા કેઈ વનની અંદર સૈન્યને પડાવ કરી રહ્યો. તેવામાં ત્યાં અકસ્માત્ દવલાગ્યો. જેની જવાલાએ ચારે તરફ ફેલાઈ ગઈ અને ક્ષણ માત્રમાં ભક્ષ્ય પદાર્થને ખાવા માટે ભક્ષક
For Private And Personal Use Only