________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૦ )
શ્રીકુમારપાળચરિત્ર.
પૂર્વભવમાં કરેલા સુકૃતનું જ આ ભવમાં તમને લૂ મળ્યુ છે. હાલમાં પણ તેવા અપૂર્વ પુણ્યયેાગ કોઇપણ પ્રાપ્ત કરેા, જેથી વિમાહિત થઇને મુક્તિસ્ત્રી તમ્હારી નજીકમાં આવે.
એ પ્રમાણે ધર્મોપદેશ આપી શ્રીપાર્શ્વનાથપ્રભુ વિરામ પામ્યા. પ્રભુની દેશનામૃતનું પાન કરી સુમિત્ર શિવસુખપ્રાપ્તિ, સહિત શ્રીવીરાંગદરાજાએ દ્વાદશત્રતમય શ્રાવકના વિશુદ્ધ ધર્મના સ્વીકાર કર્યાં. ચિંતામણિ સમાન શ્રાદ્ધધર્મની પ્રાપ્તિ થવાથી ભૂપતિ બહુજ પ્રસન્ન થયા અને જીને દ્રભગવાનને નમસ્કારકરી મહાશાલનામે પેાતાના નગરમાં ગયા. માદ રાજા અને અમાત્ય એ બંને જણાએ મનેાહર જીનચૈત્યા મંધાવવા લાગ્યા. અનેક પ્રકારના ભયવિનાશક જીને દ્રખિએા કરાવવા લાગ્યા, તેમજ પવિત્ર તીર્થયાત્રાએ, પેાતાના દેશમાં હિંસાનિવારણુ, જીનમંદિરમાં ઉત્તમ પ્રકારની પૂજા અને સાકિજનાની સેવા વિગેરે ધર્મકાર્યોમાં તપર થયા. આદ બહુ સમય રાજ્યભેાગવી વીરાંગદનૃપ અને સુમિત્ર મંત્રીએ પોતપાતાના પુત્રાને પાતાના સ્થાનમાં બેસારી જીનમંદિરમાં અષ્ટાજ્ઞિક મહાત્સવ કરાવ્યા અને બ ંને જણાએ બહુ આન ંદપૂર્વક શ્રીમદેવ દ્રસુરીશ્વરની પાસે મેાક્ષલક્ષ્મીની પર્યાલાચના સમાન દીક્ષા ગ્રહણ કરી. શુદ્ધભાવપૂર્વક તપશ્ચર્યા કરવા લાગ્યા, તપશ્ચરણુરૂપ પ્રદીપ્ત દાવાનલવડે કુકર્મ રૂપી વિપિન-અરણ્યને ટુંક સમયમાં ભસ્મ કરી કેવલજ્ઞાન પામ્યા. અપૂર્વ આનંદથી પ્રેરાયેલા દેવાએ સ્વર્ગમાંથી આવી મહાત્સવ કર્યો. વીરાંગદરાજિષ મિત્રસહિત શિવસુખ પામ્યા. માટે હે કુમારપાલભૂપાલ ? આ વીરાંગદરાજાના ઢષ્ટાંતથી રાજ્યાદિક એ સહુનું ફૂલ છે એમ
For Private And Personal Use Only