________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ.
(૧૫૭ )
સર્વ વાર્તા કહી, પછી તેમણે કહ્યું કે, હે વૃદ્ધ ? આ રાજ પ્રશ્નને જવાબ અમારે કેવી રીતે આપવા તે આપ કૃપા કરી કહેા. મહુશ્રુતના ખળથી વૃદ્ધબ્રાહ્મણે તેનું તાત્પર્ય શેખી કાઢ્યુ અને પોતાના મનમાં નક્કી કરી તેમને કહ્યું કે પ્રથમ તમે ભાજન કરી, પછી એના ઉત્તર હું તમને કહીશ. તે સંબ ંધી કંઇપણ ચિંતા કરશે! નહીં. બ્રાહ્મણેા જમવા ઉઠ્યા, જમી રહ્યા બાદ ફરીથી વૃદ્ધની પાસે ગયા અને પેાતાની હકીકત પૂછી. વૃદ્ધ ખેલ્યા, તમારા પ્રશ્નના જવાબ હું પછી આપીશ, પરંતુ મારા કહેવા પ્રમાણે એક કામ કરો, કંઇપણ એક વસ્તુ તમે અહીંથી ગ્રહણ કરા, જેથી તમારા માના ખરચા પૂરા થાય. તેઓ ખેલ્યા, અહીંયાં અમારે લેવાલાયક કઇ વસ્તુ છે? ત્યારે વૃધ્ધે કહ્યું, ચાર નાના કુતરાએ દરેકની કમ્મરે તમે એસારી ધ્યેા. તમારા દેશમાં તેએ નહીં મળવાથી તેમાંથી તમને ઘણુ' ધન પ્રાપ્ત થશે. બ્રાહ્મણેા લાભમાં પડી ગયા, જેથી કુતરાનાં બચ્ચાં પેાતાની કહેડ એસારી લીધાં, તે જોઈ વૃદ્ધવિપ્ર હસતે મુખે પેાતાનું રહસ્ય કહેવા લાગ્યું કે—
श्वान गर्दभचांडाल - मद्यभांडरजस्वलाः ।
देवार्चकं च संस्पृश्य, सचेलः स्नानमाचरेत् ॥ १ ॥
“ શ્વાન, ગર્દભ, ચાંડાલ, મદિરાપાત્ર, રજસ્વલા સ્ત્રી અને દેવપૂજક-દેવદ્રવ્ય ખાનાર એ સર્વના સ્પર્શ કરવાથી સર્ચલસ્નાન કરવું પડે, ” એમ શાસ્ત્રમાં કહેવાથી અન્ય વર્ગના લેાકેાને પણ શ્વાનના સ્પર્શ નિષેધેલા છે, તેા તમે બ્રાહ્મણુ થઇ તમારા શરીર પર આ કુતરાઓને બેસાયા છે, આ શું કહેવાય ? આપના કહેવાથી અમેએ લાભથી આ કામ કર્યું છે. એમ તેનુ વચન સાંભળી ક્રીથી વૃદ્ધ ખેલ્યા, જો એમ હાય તા આ જગત્ લાભને લીધે પાપરૂપ સમુદ્રમાં ડુબે છે. એ વાત સત્ય છે. વળી—
alpog
For Private And Personal Use Only