________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થાં સ.
( ૨૧૯ )
જન્મ ગાળ્યા છે, અને હાલમાં નિધનને ચિંતામણી જેમ પુણ્યને લીધે ત્હને રાજ્ય મળ્યું છે, છતાં હાલમાં હારી મ્હેનના કહે વાથી આ યુદ્ધમાં મ્હારા હાથે મરવાને શા માટે તુ તૈયાર થયા છે ? ” તે સાંભળી કુમારપાળ એક્લ્યા;
भग्नीवल्लभ ? यज्जटादिधरणं शक्तस्य वा वैभवं,
रामादेरिव तद्विधिर्वितनुते तत्तस्य नो दूषणम् । आजन्माऽपि परंत्वयाऽद्भुततमे राज्ये प्रवर्त्तिष्णुना,
दुःसाधं किमु साधितं कथय मे यद् दर्पमुत्सर्पसि ॥ १ ॥
?
""
“ હું ભગ્નીપતે ? પરાક્રમી પુરૂષને જે જટાર્દિક ધારણ કરવું અથવા વૈભવ પામવા તે દેવકૃત હાય છે, વળી તે રામચંદ્રાદિકની માફ્ક શેાભાપાત્ર ગણાય છે, દૂષણ ગણાતુ નથી. પરંતુ જન્મથી આરંભીને આજ સુધીપણુ ખરેખર અદ્ભુત રાજ્યમાં હું... પ્રવૃત્તિ કરી છે, તેા દુ:સાધ્ય એવું કાર્ય હું શું કર્યું જેથી તું આટલેા બધા ગર્વ કરે છે, એના જવાબ આપ. અણુ રાજ આલ્યા, હું સ્પાલક ? સમર્થ શત્રુરાજાઓને ભેદવામાં પ્રવીણ એવાં આ મ્હારાં બાણુ પ્રથમ ભિક્ષુક દશામાં રહેલા ત્યારી ઉપર પડવા માટે લજ્જા પામે છે, અતિશય મદોન્મત્ત હસ્તીઆને સહારવામાં પ્રસિદ્ધ મહિમાવાળા સિંહના નખ વેગ સહિત શિયાળીઆ ઉપર પડે ખરા ? કુમારપાળે કહ્યું, હે ભગ્નીપતે ? ત્યારા બાણુવડે એક પણ શત્રુરાજા હણાયા હૈાય તે વાત કેાઇ વખત મ્હારા સાંભળવામાં આવી નથી. આવી ખાટી મડાઇ તું શામાટે જાહેર કરે છે ? એમ છતાં જો ત્હારી મહત્તા સત્ય હશે તે ગર્વિષ્ઠ રાજાઓના પ્રાણ હરવામાં કુશળ, એવા મ્હારા માણેાને યુદ્ધમાં કાઇ પણ રીતે તું રાકી શકીશ.
ચાલુકય તથા અર્ણોરાજ એ બંને રાજાઓએ પરસ્પર યુદ્ધ
For Private And Personal Use Only